MS ધોનીના ઘૂંટણની સમસ્યા ફરી જોવા મળી, મેદાનની બહાર જતો વીડિયો થયો વાયરલ

દિલ્હી વિરુદ્ધ તાબડતોડ બેટિંગ કરનાર એમએસ ધોની મેચ બાદ ધૂંટણમાં સમસ્યા જોવા મળી રહી છે. ચાહકો તેની ફિટનેસને લઈને ચિંતિત છે.આ વચ્ચે સુરક્ષામાં આવેલા કર્મચારીઓ પણ તેના ઘૂંટણની તકલીફ વિશે પુછી રહ્યા હતા.

MS ધોનીના ઘૂંટણની સમસ્યા ફરી જોવા મળી, મેદાનની બહાર જતો વીડિયો થયો વાયરલ
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 11:05 AM

આ સીઝનમાં ફિટ જોવા મળી રહેલા એમએસ ધોનીનો એક વીડિયો જોયા બાદ ચાહકોમાં ચિંતા વધી ગઈ છે. રવિવારના રોજ ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 16 બોલમાં પોતાની ઈનિગ્સમાં અણનમ 37 રન બનાવ્યા હતા. તે નંબર 8 પર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. તેની આ ઈનિગ્સથી ચાહકોના મનમાં આશા છે કે, આખી સીઝનમાં ધોની ચોગ્ગા અને છગ્ગા ફટકારશે, પરંતુ મેચ બાદ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને ચાહકોની ચિંતા વધારી છે. આ વીડિયોમાં ધોનીના ઘૂંટણની સમસ્યા જોવા મળી રહી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે પોસ્ટ કર્યો વીડિયો

ધોનીનો આ વીડિયો તેની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે પોસ્ટ કર્યો છે. દિલ્હી કેપિટ્લ્સ વિરુદ્ધ મેચ અને પ્રેઝેન્ટેશન સેરેમની પૂર્ણ થયા બાદ દિલ્હીના ખેલાડીઓ સાથે વાતચીત કરી પરત ફરી રહ્યો હતો, પરંતુ ધોની  ચિંતાજનક જોવા મળી રહ્યો હતો. તેમના ઘૂંટણમાં સમસ્યા જોવા મળી રહી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ વચ્ચે સુરક્ષામાં આવેલા કર્મચારીઓ પણ તેના ઘૂંટણની તકલીફ વિશે પુછી રહ્યા હતા. જેના જવાબમાં ધોનીએ તેમને બધું યોગ્ય છે તેઓ ઈશારો કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ચાહકો ચિંતામાં છે, ધોની તેની સાથે હાથ મેળવીને ડ્રેસિંગ રુમમાં ચાલ્યો જાય છે.

સીએસકે કેપ્ટનશમાં લખ્યું ચાહકો માટે એક ગીફટ

આ વીડિયોને પોસ્ટ કરી સીએસકે કેપ્ટનશમાં લખ્યું ચાહકો માટે એક ગીફટ, આવું તેમણે ધોનીને લઈ કહ્યું છે. સીએસ કે, લખ્યું જે તેણે ગત સિઝનમાં ટીમને 5મું ટાઈટલ જીત્યા બાદ કહ્યું હતું. જ્યારે તેને નિવૃત્તિનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે ચાહકો માટે વધુ એક સિઝન રમવા માંગે છે, જે તેમના પ્રેમના બદલામાં રિટર્ન ગિફ્ટ હશે.ચાહકોને આશા છે કે, ધોની એકદમ ફીટ થઈ તેની આગામી મેચમાં પરત આવે, તેમજ ટીમ ફરી એક વખત ચેમ્પિયન બને.

આ પણ વાંચો : 17 વર્ષની ઉંમરે આઈપીએલમાં ડેબ્યુ કરનાર, રિયાનના પિતા મહેન્દ્ર સિંહ ધોની સાથે રમી ચુક્યા છે ક્રિકેટ, આવો છે પરિવાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">