Virat Kohli vs Sam Konstas : મેલબોર્ન ટેસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી વચ્ચે ફાઈટ જોવા મળી,જુઓ VIDEO

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટની શરુઆત થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. જેમાં એક 19 વર્ષના ખેલાડીએ ડેબ્યુ પણ કર્યું છે. પરંતુ તેનો પહેલી જ મેચમાં સામનો વિરાટ કોહલી સાથે થયો છે.

Virat Kohli vs Sam Konstas :  મેલબોર્ન ટેસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી વચ્ચે ફાઈટ જોવા મળી,જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 26, 2024 | 10:17 AM

મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ શરુ થઈ ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરી રહી છે. પહેલા દિવસે જ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આમને સામને ટકરાતા જોવા મળ્યા છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે તુતુ મેમે જોવા મળી છે. જે બંન્ને ખેલાડીઓની ટકકર થઈ છે. તેમાં ભારતનો વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી ડેબ્યુ કરનાર 19 વર્ષનો કૉન્સ્ટસ હતો.

કોહલીનું અગ્રેસન જોવા મળ્યું

વિરાટ કોહલી વર્લ્ડ ક્રિકેટમાં પોતાના એગ્રેસન માટે ફેમસ છે પરંતુ સેમ કોન્સ્ટસે તો વિચાર્યું પણ નહિ હોય કે, તેનો સામનો વિરાટ કોહલી સાથે આ એગ્રેસનથી પોતાના કરિયરની પહેલી જ ટેસ્ટ ઈનિગ્સ દરમિયાન થશે.મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની 10મી ઓવર પૂર્ણ થતાં કાંઈ આવું જોવા મળ્યું હતુ.

Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા

ઓસ્ટ્રેલિયાની 10મી ઓવર પૂર્ણ થતા વિરાટ કોહલી સામેથી ચાલીને આવતો હતો અને સેમ કોન્સ્ટસને પોતાનો ખંભો મારે છે. હવે એક્શન પર રિએક્શન પણ આવવાનું જ છે. કોહલીએ ખભો મારતા જ કોન્સ્ટસ તેની સાથે બોલાચાલી કરવા લાગે છે. હવે વિરાટ કોહલીએ જાણી જોઈને કર્યું કે અજાણતા, આઈસીસી આની તપાસ કરશે.

સેમ કોન્સ્ટાસ 60 રન બનાવીને આઉટ થયો

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ હોય અને કોઈ ઘટના ન બને તેવું શક્યું નથી. વિરાટ અને કોન્સ્ટાસ વચ્ચે જે MCGમાં જોવા મળ્યું તે હેરાન કરી દેનાર ઘટના હતી. વિરાટ કોહલી સાથે જ્યારે સેમ કોન્સ્ટાસની ટકકર થઈ ત્યારે તે 27 રન બનાવીને રમી રહ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ તેમણે 33 રન બનાવ્યા હતા. એટલે કે, તેમણે ટેસ્ટ કરિયરની પહેલી ઈનિગ્સમાં 60 રન બનાવી આઉટ થયો હતો.

વિરાટને 3-4 ડીમેરિટ પોઈન્ટ્સનું નુકસાન થઈ શકે છે

ICCના નિયમ અનુસાર ક્રિકેટમાં જાણી જોઈને ટકરાવવું તેની મનાઈ છે. આવી ઘટનાઓમાં ખેલાડીઓ લેવલ-2 હેઠળ દોષી માનવામાં આવે છે. તપાસમાં વિરાટ કે કોન્સ્ટસ જે રીતે ટકકર જોવા મળી.તેનાથી 3 થી 4 ડિમેરિટ પોઈન્ટનું નુકસાન થઈ શકે છે.

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
g clip-path="url(#clip0_868_265)">