IPL 2024: ઈશાંત શર્માએ કંઈક એવું કર્યું કે વિરોધી ટીમનો બેટ્સમેન પણ તેના માટે તાળીઓ પાડવા લાગ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 272 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કોલકાતાના બેટ્સમેનોએ 18 છગ્ગા ફટકાર્યા પરંતુ બોલરો માટે નરક સાબિત થયેલી આ મેચમાં ઈશાંત શર્માએ કંઈક એવું કર્યું કે વિરોધી બેટ્સમેન આન્દ્રે રસેલ પણ તેના માટે તાળીઓ પાડવા લાગ્યા. જાણો દિલ્હી-કોલકાતા મેચમાં શું થયું?

IPL 2024: ઈશાંત શર્માએ કંઈક એવું કર્યું કે વિરોધી ટીમનો બેટ્સમેન પણ તેના માટે તાળીઓ પાડવા લાગ્યો
Ishant Sharma
Follow Us:
| Updated on: Apr 03, 2024 | 11:31 PM

જે મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ 18 છગ્ગા ફટકાર્યા હતા, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓએ 22 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ગેમમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં 272 રન આપ્યા હતા. આ જ મેચમાં લોકો દિલ્હીના ફાસ્ટ બોલર ઈશાંત શર્માને સલામ કરી રહ્યા છે. આ મેચમાં ઈશાંત શર્માએ 3 ઓવરમાં 43 રન આપ્યા હતા પરંતુ તેના એક બોલે સનસનાટી મચાવી દીધી હતી. ઈશાંત શર્માએ 20મી ઓવરમાં આ બોલ ફેંક્યો અને તેને IPL 2024નો સૌથી ખતરનાક બોલ કહી શકાય.

રસેલ ઈશાંતના યોર્કર પર થયો આઉટ

ઈશાંત શર્માએ આ બોલ આન્દ્રે રસેલને ફેંક્યો હતો. રસેલ આ મેચમાં આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. તેણે 18 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા પરંતુ તે પછી ઈશાંતે એક બોલ ફેંક્યો જેનો રસેલની પાસે કોઈ જવાબ નહોતો. ઈશાંત શર્માએ રસેલને શાનદાર યોર્કર ફેંક્યો. બોલ રમતી વખતે રસેલ સંપૂર્ણ રીતે ચૂકી ગયો હતો અને વિકેટ ગુમાવી હતી. બોલ રમતી વખતે રસેલ જમીન પર પણ પડી ગયો હતો. જોકે રસેલને ઈશાંતનો આ બોલ એટલો ગમ્યો કે બોલ્ડ થયા બાદ તેણે ઈશાંતના આ બોલ માટે તાળીઓ પાડી હતી.

આજનું રાશિફળ તારીખ 13-04-2024
અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યા અભિષેકનો ડાન્સ વીડિયો થયો વાયરલ
IPL 2024: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને દોઢ વર્ષ સુધી મળી સજા, ભોગવવી પડી યાતના
IPL 2024: આ બોલરોને બેટ્સમેનોએ સૌથી વધુ સિક્સર ફટકારી
41 વર્ષની આ ભોજપુરી એક્ટ્રેસ તેના કિલર લુકને કારણે આવી ચર્ચામાં, બોડીકોન ડ્રેસમાં શેર કરી તસવીર
IPL 2024 : રોહિત શર્માની પત્ની છે ખુબ જ સિમ્પલ, જુઓ ફોટો

નારાયણે ઈશાંતને જોરદાર ફટકાર્યો

આ બોલ સિવાય ઈશાંત શર્મા આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેની બીજી ઓવરમાં ઈશાંત શર્માએ 26 રન આપ્યા હતા અને તેને ડાબોડી બેટ્સમેન સુનીલ નારાયણે ફટકાર્યો હતો. નારાયણે પોતાની ઓવરમાં 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. અહીંથી દિલ્હીના બોલરોને ખરાબ રીતે પરાજય મળ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024: DC vs KKRની મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે કરેલી આ બે ભૂલ બની ટીમની હારનું કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video
ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video
રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video
રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video
પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video
પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video
પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video
પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video
વિષમ વાતાવરણે કેરીના પાકને પહોંચાડ્યુ નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
વિષમ વાતાવરણે કેરીના પાકને પહોંચાડ્યુ નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ
કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ
રુપાલા વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનમાં પડી તિરાડ ! કાઠી સમાજનો મળ્યો ટેકો
રુપાલા વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનમાં પડી તિરાડ ! કાઠી સમાજનો મળ્યો ટેકો
જમ્મુ કાશ્મીરમાં પેઢી દર પેઢીનું શાસન ખતમ : PM મોદી
જમ્મુ કાશ્મીરમાં પેઢી દર પેઢીનું શાસન ખતમ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">