AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હજુ પણ ભારત સાથે હાથ મિલાવવા પર રડી રહ્યું છે પાકિસ્તાન, જુઓ વીડિયો

પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપ 2025થી શરુ થયેલ નો હેડશેક પોલિસી પર પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ફરી એક વખત ખુલાસો કર્યો છે.ખ્યાલ નહોતો કે પરિસ્થિતિ આટલી ગંભીર વળાંક લેશે.

Breaking News : હજુ પણ ભારત સાથે હાથ મિલાવવા પર રડી રહ્યું છે પાકિસ્તાન, જુઓ વીડિયો
| Updated on: May 03, 2026 | 10:22 AM
Share

ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025 મેચ દરમિયાન ઉભરી આવેલ “હાથ ન મિલાવવાનો” વિવાદ પાકિસ્તાન માટે હજુ પણ એક ખટકો છે. આ ઘટનાને યાદ કરતા, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ સ્વીકાર્યું કે તેમને ખ્યાલ નહોતો કે પરિસ્થિતિ આટલી ગંભીર વળાંક લેશે.

ભારતીય ટીમના ડ્રેસિંગ રુમ સુધી પહોંચ્યા

એશિયા કપ 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા નો હેન્ડશેક વિવાદ પર પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ મોટું નિવેદન આપ્યું છે. આગાએ કહ્યું કે, મેચ પહેલા તેને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. અને મેચ બાદ ભારતીય ટીમે તેની ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો. હાર પછી પાકિસ્તાનની ટીમ ઔપચારિકતા નિભાવવા માટે ભારતીય ટીમના ડ્રેસિંગ રુમ સુધી પણ પહોંચ્યા હતા. પરંતુ અહી પણ તેની સાથે હાથ મિલાવવામાં આવ્યો ન હતો.

હેન્ડશેક નહી થાય

એક પોડકાસ્ટમાં વાત કરતા આગાએ કહ્યું કે, હું ટોસ માટે જઈ રહ્યો હતો. તે પહેલા પ્રેસ કોન્ફર્ન્સમાં ટ્રોફી શુટ અને હેન્ડશેક થયું હતુ. મને અંદાજો હતો કે, માહૌલ સામાન્ય હશે નહી. પરંતુ એ ખબર ન હતી કે, હેન્ડશેક નહી થાય.તેમણે આગળ કહ્યું કે,હું મારા મીડિયા મેનેજર નઈમ ભાઈ સાથે ટોસ માટે જઈ રહ્યો હતો. ત્યારે મેચ રેફરીએ મને અલગ લઈ જઈ કહ્યું કે, હેન્ડશેક નહી થાય. મે કહ્યું ઠીક છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ “હાથ નહીં મિલાવવાની” નીતિ ફક્ત એશિયા કપ સુધી મર્યાદિત નહોતી.ત્યારબાદ 2025 મહિલા ODI વર્લ્ડ કપ, રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ, અંડર-19 એશિયા કપ અને 2026 T20 વર્લ્ડ કપ (કોલંબો મેચ)માં પણ નો હેન્ડશેક ચાલુ રહ્યું.

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">