AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનાયા બાંગરે MA કેવી રીતે પાસ કર્યું? ચોંકાવનારો ખુલાસો થયો, જુઓ વીડિયો

અનાયા બાંગરના અભ્યાસ પર મોટો ખુલાસો થયો છે. તેમણે MA પાસ કર્યું છે પરંતુ આની પાછળ જે સ્ટોરી છે. જેને જાણી સૌ કોઈ ચોંકી જશે. તો ચાલો વિસ્તારથી જાણીએ.અનન્યા બાંગર બિગ બોસમાં જશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ તે વાતો માત્ર અફવાઓ સાબિત થઈ.

અનાયા બાંગરે MA કેવી રીતે પાસ કર્યું? ચોંકાવનારો ખુલાસો થયો, જુઓ વીડિયો
| Updated on: Sep 09, 2025 | 10:10 AM
Share

અનાયા બાંગર કોણ છે? આ સવાલનો જવાબ તો મળી ચૂક્યો છે પરંતુ છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગર કેટલી ભણેલી-ગણેલી છે. આ સવાલનો જવાબ હવે મળી ચૂક્યો છે. તે MA પાસ છે આ વિશે ખુદે ખુલાસો કર્યો છે.પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, તેમણે MA પાસ કર્યું નથી. પરંતુ કઈ રીતે ? અનાયા બાંગર હાલમાં રાઈઝ એન્ડ ફોલ નામના એક રિયાલિટી શોમાં જોવા મળી રહી છે. જેમાં તેમણે પોતાના MA પાસ કરવા પાછળની સ્ટોરી જણાવી હતી.

ભારતના પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરનો એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે રાઈઝ એન્ડ ફોલ રિયાલિટી શો સાથે જોડાયેલ છે. આ વીડિયો ક્લિપમાં અનાયા બાાંગર પોતાના MA પાસ કરવા વિશે જણાવી રહી છે. જ્યારે તે સાચી હકીકત કહે છે. તે સમયે અન્ય સ્પર્ધકો પણ હાજર હતા. જેમાંથી એક સ્પર્ધકે અનાયાને કહ્યું આટલું સાચું પણ બોલવું જોઈએ નહી.

અનાયા બાંગરે જણાવ્યું કે, તેનું દરેક કામ CHAT GPT દ્વારા થાય છે. તેમાંથી તેમણે એમ એ પાસ કર્યું છે. આટલું સાંભળ્યા બાદ શોના તમામ સ્પર્ધકો હેરાન રહી ગયા હતા. અનાયા બાંગરે ફરી આગળ કહ્યું કે,તે રિયલમાં ક્રિકેટર જ છે.

આ ક્રિકેટરો સાથે રમી ચૂકી છે

અનાયા બાંગર યશસ્વી જ્યસ્વાલ અને સરફરાઝ ખાન જેવા ક્રિકેટર સાથે રમી ચૂકી છે. આ એ સમયની વાત છે જ્યારે તેની આર્યન બાંગર તરીકે ઓળખ હતી. હવે તે છોકરામાંથી છોકરી બની ચૂકી છે. તો પોતાના ક્રિકેટ પ્રેક્ટિસના તમામ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

અનાયા બાંગરે ઇન્સ્ટાગ્રામ પર તેના રિયાલિટી શો સાથે જોડાયેલી એક પોસ્ટ પણ શેર કરી છે, જેમાં તેણે પોતાની રીતે જીવનમાં પડવાનો અર્થ સમજાવ્યો છે. અનાયાના મતે, પડવાનો અર્થ બધું ગુમાવવાનો નથી. તેના બદલે, પહેલા કરતાં વધુ હિંમત સાથે ઉભા થવું પડે છે.રાઇઝ એન્ડ ફોલમાં જતા પહેલા, અનન્યા બાંગર બિગ બોસમાં જશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ તે વાતો માત્ર અફવાઓ સાબિત થઈ.

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર આર્યનમાંથી ‘અનાયા’ બન્યો, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">