દિલ્હી હિંસા: પોલીસે કરી કાર્યવાહી, 106 લોકોની ધરપકડ જ્યારે 18 લોકો સામે ફરિયાદ દાખલ

નાગરિકતા કાયદાને લઈને દિલ્હીમાં ભારે હિંસા ફાટી નીકળી છે. દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં જાણકારી આપવામાં આવી છે કે હાલ દિલ્હીની સ્થિતિ કાબૂમાં છે.  અત્યારસુધીમાં આ હિંસામાં 27 લોકોના જીવ ગયા છે અને તેને લઈને ભારે બંદોબસ્ત દરેક વિસ્તારમાં પોલીસે ખડકી દીધો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

દિલ્હી હિંસા:  પોલીસે કરી કાર્યવાહી, 106 લોકોની ધરપકડ જ્યારે 18 લોકો સામે ફરિયાદ દાખલ
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 5:08 PM

નાગરિકતા કાયદાને લઈને દિલ્હીમાં ભારે હિંસા ફાટી નીકળી છે. દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં જાણકારી આપવામાં આવી છે કે હાલ દિલ્હીની સ્થિતિ કાબૂમાં છે.  અત્યારસુધીમાં આ હિંસામાં 27 લોકોના જીવ ગયા છે અને તેને લઈને ભારે બંદોબસ્ત દરેક વિસ્તારમાં પોલીસે ખડકી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કેટલાં લોકોની સામે કરાઈ કાર્યવાહી?

-court-issues-notice-to-delhi-police-and-asks-senior-officials-to-remain-present-in-the-court

આ પણ વાંચો : ભાગેડુ નીરવ મોદીની કાર, ઘડિયાળ અને પેઈન્ટિંગ્સની થશે હરાજી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ જાણકારી આપી કે હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી છે. આ મામલે અત્યારસુધીમાં 106 લોકોની ધરપકરડ કરવામાં આવી છે. 18 લોકોની સામે દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને ખડકી દેવાયા છે અને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓએ જાણકારી આપી કે જેના પણ ઘરની છત પર પથ્થર દેખાયો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હી પોલીસ દ્વારો લોકીની મદદ કરવા માટે એક હેલ્પલાઈન જારી કરવામાં આવી છે. જેનો નંબર 011-22829334 છે. આ નંબર પર લોકો પૂછપરછ કરી શકે છે અને કોઈપણ સ્થળે પરિસ્થિતિ બગડે તો મદદ માગી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">