Whatsapp Trick : ઈન્ટરનેટ વગર ચાલશે તમારું WhatsApp ! અજમાવી લો આ ટ્રિક

અહીં અમે તમને એક ટ્રિક જણાવીશું જેના દ્વારા તમે ડેટા વગર મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકો છો. તમને આ સુવિધા ફક્ત Meta પર જ મળશે. આ માટે તમારે અન્ય કોઈ પ્લેટફોર્મ પર જવું પડશે નહીં.

| Updated on: Feb 02, 2025 | 11:21 AM
તમે ઇન્ટરનેટ વિના કોઈપણ વ્યક્તિને WhatsApp મેસેજ મોકલી શકો છો. અને આ રીતે તમે વોટ્સએપ offline ચેટિંગના ફાયદા મેળવી શકો છો. આ માટે તમારે વાઇફાઇ કે અન્ય કોઇ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર નહીં પડે.

1 / 7
અહીં અમે તમને એક ટ્રિક જણાવીશું જેના દ્વારા તમે ડેટા વગર મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકો છો. તમને આ સુવિધા ફક્ત Meta પર જ મળશે. આ માટે તમારે અન્ય કોઈ પ્લેટફોર્મ પર જવું પડશે નહીં.

અહીં અમે તમને એક ટ્રિક જણાવીશું જેના દ્વારા તમે ડેટા વગર મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકો છો. તમને આ સુવિધા ફક્ત Meta પર જ મળશે. આ માટે તમારે અન્ય કોઈ પ્લેટફોર્મ પર જવું પડશે નહીં.

2 / 7
ઇન્ટરનેટ વિના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો ઉપયોગ કરવા માટે બસ આ સ્ટેપ ફોલો કરી લેજો. આ માટે તમે પ્રોક્સી ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે લેપટોપ અને ડેસ્કટોપ પર WhatsApp વેબનો ઉપયોગ કરી શકો છો.

3 / 7
પ્રોક્સી ફીચરનો લાભ લેવા માટે પહેલા તમારા સ્માર્ટફોનમાં પ્રોક્સી ફીચરને ઓન કરવાનું રહશે. ફોનમાં WhatsApp ખોલો. જમણી બાજુના ડોટ પર ક્લિક કરો. સેટિંગ્સ પર જાઓ. આ કર્યા પછી સ્ટોરેજ અને ડેટા પસંદ કરો. અહીં તમને Proxy નો વિકલ્પ બતાવવામાં આવશે. પ્રોક્સી એડ્રેસ દાખલ કરો અને સેવ કરી લો. પ્રોક્સી એડ્રેસ  સેવ થશે એટલે લીલો ડોટ દેખાશે. આ બતાવે છે કે તમારું પ્રોક્સી સરનામું કનેક્ટ થઈ ગયું છે.

4 / 7
પ્રોક્સી સુવિધાનો ઉપયોગ તમારી ગોપનીયતા અને સુરક્ષાને અસર કરતું નથી. આમાં પણ તમારા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહે છે. જો તમે થર્ડ પાર્ટી પ્રોક્સીનો ઉપયોગ કરો છો, તો તમારું IP એડ્રેસ પ્રોવાઈડર સાથે શેર થઈ શકે છે.

5 / 7
જો તમે લેપટોપ કે ડેસ્કટોપ પર વોટ્સએપમાં ઈન્ટરનેટ વગર વોટ્સએપ ચલાવવા માંગતા હોવ તો ગૂગલ પર વેબ વોટ્સએપ ટાઈપ કરીને સર્ચ કરો. આ પછી ફોનને સ્કેનર દ્વારા કનેક્ટ કરો. હવે ફોનનું ઈન્ટરનેટ બંધ હશે તો પણ WhatsApp ચાલતું રહેશે.

6 / 7
જો કોલ અથવા મેસેજ બંધ થાય તો આ કરો : જો પ્રોક્સી ફીચર ઓન કર્યા પછી પણ કોલ અથવા મેસેજ સર્વિસ કામ ન કરતી હોય તો ચિંતા કરશો નહીં. તેમને ફરીથી ચલાવવા માટે, તમારે લાંબા સમય સુધી લોન્ગ પ્રેસ અને પ્રોક્સી એડ્રેસ કાઢવું પડશે. આ પછી એક નવું પ્રોક્સી એડ્રેસ બનાવવું પડશે. એક વાત ધ્યાનમાં રાખો કે માત્ર વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ પ્રોક્સી એડ્રેસ બનાવો.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">