AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટના આ સિમ્પલ શર્ટની કિંમત જાણીને તમને લાગશે મોટો ઝટકો, જાણો તેની કિંમત

Alia Bhatt Photos: અભિનેત્રીએ સ્ટાઈલિશ શર્ટ સાથે તેના ટોન બોડીને ફ્લોન્ટ કર્યું. અભિનેત્રીએ લુકને બ્લેક ડેનિમ શોર્ટ્સ અને આઈવરી-હાઈટેડ ફર ફ્લિપ-ફ્લોપ્સની સાથે કમ્પ્લીટ કર્યો. દરેક વ્યક્તિ અભિનેત્રીનો આ શર્ટ ખરીદવા માંગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 4:38 PM
Share
આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં પોતાના શૂટ કમિટમેન્ટને લઈને ખૂબ જ વ્યસ્ત છે. 25 એપ્રિલે અભિનેત્રી સ્ટાઈલિશ પોશાકમાં દેખાઈ. ફોટોમાં તેણે 'Balenciaga' બ્રાન્ડનો સફેદ શર્ટ પહેર્યો હતો. અભિનેત્રીનો શર્ટ ક્લાસિક કલરમાં બ્રાન્ડનો છે.

1 / 6
અભિનેત્રીએ સ્ટાઈલિશ શર્ટ સાથે તેના ટોન બોડીને ફ્લોન્ટ કર્યું. અભિનેત્રીએ લુકને બ્લેક ડેનિમ શોર્ટ્સ અને આઈવરી-હાઈટેડ ફર ફ્લિપ-ફ્લોપ્સની સાથે કમ્પ્લીટ કર્યો. દરેક વ્યક્તિ અભિનેત્રીનો આ શર્ટ ખરીદવા માંગે છે.

2 / 6
જો તમે પણ આ શર્ટ ખરીદવા માંગો છો તો અમને જણાવી દઈએ કે તેની કિંમત લગભગ $1190 છે, જેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવે તો તેની કિંમત 91,084 રૂપિયા છે. તે ખૂબ મોંઘો છે એમ કહેવું ખોટું નહીં હોય.

3 / 6
જો તમે પણ આલિયા ભટ્ટ જેવો આ શર્ટ ખરીદવા માંગતા હોવ તો તમે તેને Balenciaga ની સત્તાવાર વેબસાઈટ પરથી લઈ શકો છો. આ શર્ટ આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

4 / 6
આલિયા ભટ્ટ તેના ચાહકોના દિલમાં રાજ કરે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી તેના લગ્ન પછીથી જ પ્રભુત્વ ધરાવે છે. અભિનેત્રીની એક ઝલક મેળવવા ચાહકો આતુર છે. આલિયાનો ડ્રેસ આ દિવસોમાં ચર્ચામાં છે.

5 / 6
19 એપ્રિલ 2022ના રોજ આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા. ત્યારથી તે અલગ-અલગ સ્ટાઈલના કપડાંમાં જોવા મળે છે. આલિયાના દરેક લુકના વખાણ થઈ રહ્યા છે.

6 / 6
Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">