રેલવેના સ્ટોકે 3 મહિનામાં નાણાં બમણાં કર્યા, કંપનીને વધુ એક મોટો ઓર્ડર મળ્યો, સોમવારે સ્ટોકમાં એક્શન નજરે પડી શકે છે

|

Jan 28, 2024 | 9:37 AM

ઓરિએન્ટલ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એ ભારતીય રેલ્વે માટે વિવિધ પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ કરતી કંપનીને સપ્તાહના અંતે તેહરી હાઇડ્રોપાવર કોમ્પ્લેક્સ અને અન્ય હાઇડ્રો પ્રોજેક્ટ્સ કંપની એટલેકે THDC ઇન્ડિયા લિમિટેડ તરફથી આશરે રૂપિયા 56 કરોડનો ઓર્ડર મળ્યો છે.

1 / 6

2 / 6
આ ઓર્ડર હેઠળ કંપનીએ 122 BOXNHL વેગન અને 2 બ્રેક વાન સપ્લાય કરવાના છે. આ મલ્ટિબેગર રેલવે સ્ટોક છે જે આ સપ્તાહે રૂપિયા 245 ના સ્તરે બંધ થયો હતો. તેણે માત્ર 3 મહિનામાં 100% નું જબરદસ્ત રિટર્ન  આપ્યું છે.

3 / 6
BSE વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાને THDC ઈન્ડિયા લિમિટેડ પાસેથી રૂપિયા 55.77 કરોડનો ઓર્ડર મળ્યો છે. તે એનટીપીસી અને પાવર મંત્રાલયની માલિકીની કંપની છે. આ ઓર્ડર 24 જાન્યુઆરી 2025 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે.

4 / 6
કંપનીની ઓર્ડર બુક મજબૂત છે અને તેને કામ સતત મળી રહ્યું છે.અગાઉ 15 ડિસેમ્બરે ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોર્ડન કોચ ફેક્ટરી રાયબરેલી પાસેથી રૂપિયા 12.14 કરોડનો ઓર્ડર મળ્યો હતો.

5 / 6
14 ડિસેમ્બરે રેલવે બોર્ડ તરફથી 485 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. Q2 પરિણામો પછી કંપનીએ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2023 સુધીમાં તેની ઓર્ડર બુક 1335 કરોડ રૂપિયાની હતી. તે પછી પણ ઘણા મોટા ઓર્ડર મળ્યા છે જેની અસર શેરોમાં તેજીના રૂપમાં જોવા મળી રહી છે.

6 / 6
આ અઠવાડિયે ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર રૂપિયા 245ના સ્તરે બંધ થયા છે. 52 સપ્તાહની ઊંચી કિંમત 302 રૂપિયા છે જે તેની સર્વોચ્ચ કિંમત છે. આ સપ્તાહે શેરમાં 8 ટકાનો ઘટાડો થયો છે.એક મહિનામાં 10 ટકા, ત્રણ મહિનામાં 100 ટકા, છ મહિનામાં 260 ટકા અને એક વર્ષમાં લગભગ 295 ટકાનો વધારો થયો છે. ત્રણ વર્ષનું વળતર લગભગ 400 ટકા છે અને પાંચ વર્ષનું વળતર 450 ટકા છે.

Next Photo Gallery