Onam Festival: કેરળમાં ઓણમનો આનંદ માણવા માટે આ સ્થળોની મુલાકાત લેવાનો બનાવો પ્લાન

Onam Festival : કેરળ ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંના પર્યટન સ્થળો દુનિયાભરમાં પ્રખ્યાત છે. તમે અહીં સુંદર બીચનો આનંદ માણી શકો છો. આ સિવાય અહીંના તહેવારો પણ ખૂબ પ્રખ્યાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 10:56 PM
કેરળ ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંના પર્યટન સ્થળો દુનિયાભરમાં પ્રખ્યાત છે. તમે અહીં સુંદર બીચ અને બીજી ઘણી જગ્યાનો આનંદ માણી શકો છો. આ સિવાય અહીંના તહેવારો પણ ખૂબ પ્રખ્યાત છે. જો તમે ઓણમ દરમિયાન કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો કેરળમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમારે મુલાકાત લેવી જ જોઈએ.

1 / 5
તિરુવનંતપુરમ -ત્યા ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન શહેરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ઓણમના દિવસે તમે અહીં બોટિંગનો આનંદ માણી શકશો.

2 / 5
ત્રિશૂર - તમે કેરળના ત્રિશૂર જઈ શકો છો. આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે. ઓણમના અવસર પર તમે અહીં વાઘનો નૃત્ય જોઈ શકશો. આ સિવાય તમે અહીં પુલી-કાલી ડાન્સનો આનંદ પણ લઈ શકશો.

3 / 5
અરનમુલા - અરનમુલા સ્નેક બોટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. અહીં બોટ વચ્ચે રેસ ચાલે છે. આ રેસમાં 50થી વધુ બોટ ભાગ લે છે. આ નજારો જોવા જેવો છે. આ ઉપરાંત અહીં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

4 / 5
અન્ય સ્થળો - જો તમે ઓણમનો આનંદ માણવા માંગો છો, તો બીજી ઘણી જગ્યાઓ પણ છે. તમે ત્રિવેન્દ્રમ, અલેપ્પી, ત્રિક્કાકારા મંદિર, પલક્કડ અને કન્નુર જેવા સ્થળોએ પણ ઓણમની મજા માણી શકો છો. આ સ્થળોએ આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

5 / 5
Follow Us:
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

રાશનની દુકાનોમાં લાભાર્થીને લૂંટવાનો કારસો, કટકીનો વેપલો બેફામ

IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ

મોરબીમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સહિત 18 લોકો ઝડપાયા

રાશન કાર્ડ ધારકોને મળતા સસ્તા અનાજમાં દુકાનધારક દ્વારા ખુલ્લેઆમ કટકી

ગોમતીપુરામાં શંકાસ્પદ યુવકની કસ્ટોડિયલ ડેથ !

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા પર દુષ્કર્મનો આરોપ

ચોટીલા નજીક બોલેરો સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">