Mouni Roy Wedding : મૌની રોય અને સૂરજ નામ્બિયારે મલયાલી રીતિ-રિવાજ મુજબ કર્યા લગ્ન, તસવીરો આવી સામે

મૌની રોય અને સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે. તેમના લગ્નની પ્રથમ તસવીર હાલ સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 12:39 PM
મૌની રોય અને સૂરજ નામ્બિયાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મૌની અને સૂરજે ગોવામાં મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 5
મૌની તેના લગ્નમાં સિમ્પલ લુકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.મૌનીએ ગોલ્ડન જ્વેલરી સાથે તેનો બ્રાઇડ લુક કમ્પ્લીટ કર્યો છે, જ્યારે સૂરજે ગોલ્ડન કલરનો કુર્તો પહેર્યો છે.

2 / 5

તમને જણાવી દઈએ કે, મૌનીના લગ્નમાં ટીવીના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી, જેમાં અર્જુન બિજલાનીથી લઈને મંદિરા બેદી સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

3 / 5
બુધવારે મૌની રોયની મહેંદી અને હલ્દી સેરેમની થઈ હતી. આ તસવીરમાં અભિનેત્રી મૌની ખુબ ખુશ જોવા મળી રહી છે.

4 / 5
મૌની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, જ્યારે સૂરજ આ ઈન્ડસ્ટ્રીથી દૂર એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. અહેવાલો અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને જોતા મૌની અને સૂરજના લગ્નમાં માત્ર 100 લોકોએ હાજરી આપી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">