AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: જો સોસાયટીના પાર્કિંગ અંગે કોઈ વિવાદ હોય તો ફરિયાદ ક્યાં નોંધાવી શકાય?

કાનુની સવાલ: જો તમે કોઈ સોસાયટીમાં રહો છો અને પાર્કિંગનો વિવાદ હોય - જેમ કે કોઈએ તમારી નક્કી કરેલા પાર્કિંગની જગ્યા પર કબજો કર્યો છે, ખોટી રીતે પાર્કિંગ કરી રહ્યું છે, અથવા સોસાયટીમાં પાર્કિંગના નિયમોનું પાલન થઈ રહ્યું નથી - તો તમે ઘણા લેવલે ફરિયાદ નોંધાવી શકો છો.

| Updated on: Aug 21, 2025 | 10:00 AM
Share
પહેલા ફરિયાદ ક્યાં કરવી?: સોસાયટી મેનેજમેન્ટ/MC (Management Committee) અથવા RWA પાસે. તમારી સોસાયટીના બાય-લો (Rule book) જુઓ. સૌ પ્રથમ સોસાયટી સેક્રેટરી, ચેરમેન અથવા રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (આરડબલ્યુએ) ને લેખિત ફરિયાદ આપો. આ સામાન્ય રીતે સૌથી ઝડપી અને શાંતિપૂર્ણ રસ્તો છે.

1 / 6
જો સોસાયટી શાંતિથી ના સાંભળે નહીં તો...જિલ્લા સબ-રજિસ્ટ્રાર / સહકારી વિભાગ (Registrar of Societies / Cooperative Housing authority), દરેક રાજ્યમાં સોસાયટીનું નિયમન કરવા માટે હાઉસિંગ સોસાયટીઝના રજિસ્ટ્રાર હોય છે. સોસાયટીના મન ફાવે એવું વર્તન અથવા નિયમ ભંગ સામે લેખિત ફરિયાદ આપીને કાર્યવાહીની માગ કરી શકાય છે.

2 / 6
બીજું  એ કે જિલ્લા ગ્રાહક ફોરમ (Consumer Court)માં, જો સોસાયટી રહેવાસીઓના અધિકારોની અવગણના કરી રહી હોય અને તમે ભરણપોષણ પણ ચૂકવી રહ્યા હોવ તો તેને સેવાનો અભાવ ગણી શકાય. તમે ગ્રાહક ફોરમમાં કેસ દાખલ કરી શકો છો.

3 / 6
જો મામલો વધુ વકરે તો: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. જો કોઈ પાર્કિંગ બાબતે અપમાનજનક, આક્રમક અથવા ધમકીભર્યું બને છે તો તમે પોલીસ ફરિયાદ (NCR) અથવા FIR નોંધાવી શકો છો. 323 (હુમલો), 504 (અપશબ્દો), 506 (ધમકી) વગેરે જેવી કલમો લાગુ થઈ શકે છે.

4 / 6
વધારાની ટિપ્સ: હંમેશા લેખિત ફરિયાદ - ઇમેઇલ અથવા પત્ર - આપો જેથી રેકોર્ડ રહે. Rule bookની નકલમાં તમારા મુદ્દાઓ પ્રકાશિત કરો: આ એક મજબૂત પુરાવો છે. જો સોસાયટી પેઇડ પાર્કિંગ સ્લોટ આપ્યા પછી તેને બદલી રહી છે, તો તમે તેને કાનૂની નોટિસ તરીકે લઈ શકો છો.

5 / 6
સોસાયટીમાં પાર્કિંગ વિવાદના કિસ્સામાં તમારે સૌથી પહેલા RWA અથવા સોસાયટીના મેનેજમેન્ટને લેખિત ફરિયાદ કરવી જોઈએ. જો તેઓ પગલાં ન લે તો તમારી પાસે ત્રણેય વિકલ્પો છે - રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, કન્ઝ્યુમર ફોરમ, અથવા જો જરૂર પડે તો પોલીસ.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

સોસાયટીમાં પાર્કિંગ વિવાદના કિસ્સામાં તમારે સૌથી પહેલા RWA અથવા સોસાયટીના મેનેજમેન્ટને લેખિત ફરિયાદ કરવી જોઈએ. જો તેઓ પગલાં ન લે તો તમારી પાસે ત્રણેય વિકલ્પો છે - રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, કન્ઝ્યુમર ફોરમ, અથવા જો જરૂર પડે તો પોલીસ. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">