આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 48 પૈસાનો શેર પહોંચ્યો 1364 રૂપિયા પર, 5000 નું રોકાણ બન્યું 1,44,06,711 રૂપિયા

|

Feb 17, 2024 | 1:57 PM

જ્યોતિ રેઝિન્સના શેર 16 ફેબ્રુઆરીના રોજ 6.15 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 1370.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 1395 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.45 ટકાના ઘટાડા સાથે 1364 રૂપિયા પર બંધ થયો હતો.

1 / 5
જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સ લિમિટેડ સિન્થેટિક રેઝિન્સ એડહેસિવ્સનું ઉત્પાદન કરે છે. કંપની યુરો 7000 ના બ્રાન્ડ નામ હેઠળ વિવિધ પ્રકારના વુડ એડહેસિવ્સનું ઉત્પાદન કરે છે, જે વર્ષ 2006 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં બીજી સૌથી વધુ વેચાતી રિટેલ વુડ એડહેસિવ બ્રાન્ડ છે.

2 / 5
જ્યોતિ રેઝિન્સના શેર 16 ફેબ્રુઆરીના રોજ 6.15 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 1370.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 1395 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.45 ટકાના ઘટાડા સાથે 1364 રૂપિયા પર બંધ થયો હતો.

જ્યોતિ રેઝિન્સના શેર 16 ફેબ્રુઆરીના રોજ 6.15 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 1370.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 1395 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.45 ટકાના ઘટાડા સાથે 1364 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 5
જ્યોતિ રેઝિન્સના શેરના ભાવ 22 એપ્રિલ, 2005 ના રોજ 48 પૈસા હતા. આ ભાવ પ્રમાણે જો 5,000 રૂપિયાના શેરની ખરીદી કરવામાં આવી હોય તો 10,417 શેર આવે. આજે એટલે કે, 17 ફેબ્રુઆરીના રોજ શેરના ભાવ 1364 રૂપિયા છે.

4 / 5
આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 10,417 શેર X 1364 રૂપિયા = 1,42,08,788. એટલે કે 1.42 કરોડ રૂપિયા બની ગયા હોત. તેથી જો કોઈ રોકાણકારે વર્ષ 2005 માં 5,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1.42 કરોડ રૂપિયા બની ગયા હોત.

5 / 5
જ્યોતિ રેઝિન્સ દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કંપનીએ 19 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 10,417 શેર X 19 રૂપિયા ડિવિડન્ડ = 1,97,923 એટલે કે 1.98 લાખ રૂપિયા થાય છે. આ રીતે 5,000 રૂપિયાના રોકાણ પર રોકાણકારોને 1,97,923 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે. આમ કુલ રકમ 1,44,06,711 રૂપિયા થાય છે.