AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Bunty Aur Babli 2’ના પ્રમોશનમાં લાગ્યા સૈફ અને રાની મુખર્જી, રણવીર સિંહના ‘ધ બિગ પિક્ચર’માં જોવા મળશે સ્વેગ

અભિષેક બચ્ચન ફિલ્મ બંટી બબલી (Bunty Aur Babli)માં રાની મુખર્જી સાથે જોવા મળ્યા હતા, જ્યારે સૈફ અલી ખાન (Saif Ali Khan) તેની સિક્વલ (Bunty Aur Babli 2)માં રાની મુખર્જી (Rani Mukerji) સાથે જોવા મળશે. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 11:14 PM
Share
સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને શરવરીની આગામી ફિલ્મ 'બંટી ઔર બબલી 2' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા મહિને સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે.

1 / 6
આવી સ્થિતિમાં, હવે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટે અત્યારથી તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

2 / 6
ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આજે રણવીર સિંહ (Ranveer Singh)ના શો ધ બિગ પિક્ચરના પ્રમોશન માટે પહોંચી હતી.

3 / 6
આજે ચારેય સ્ટાર્સે બિગ પિક્ચરમાં પ્રમોશન માટે શૂટિંગ કરી લીધું છે.

4 / 6
આ દરમિયાન, સમગ્ર સ્ટાર કાસ્ટ ખૂબ જ સ્ટાઇલિશ શૈલીમાં દેખાઈ છે.

5 / 6
આ ફિલ્મ 2005 માં આવેલી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને રાની મુખર્જી અભિનિત ફિલ્મ 'બંટી ઔર બબલી'ની સિક્વલ છે.

6 / 6
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">