Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sixer King 2021: ટીમ ઇન્ડિયામાં આવ્યો નવો ‘સિક્સર કિંગ’, 2021માં કર્યો છગ્ગાઓનો વરસાદ, રોહિત શર્માને છોડી દીધો પાછળ

રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો સિક્સર કિંગ છે, કારણ કે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ હિટમેનના નામે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:30 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો સિક્સર કિંગ (Sixer King) છે રોહિત શર્મા (Rohit Sharma). તેમાં કોઈ શંકા નથી. ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ રોહિતના નામે છે. હવે આ મામલે યુવા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) તેને ટીમ ઈન્ડિયાની અંદરથી સ્પર્ધા આપી રહ્યો છે. ડાબા હાથના સ્ટાર ભારતીય બેટ્સમેને 2021માં આ મામલે રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો હતો.

1 / 5
રિષભ પંતે આ વર્ષે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 36 સિક્સર ફટકારી છે અને તે ભારતીય બેટ્સમેનોમાં સૌથી આગળ છે. પંતે આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ 15 સિક્સર અને વનડેમાં 11 સિક્સર ફટકારી છે. આ સાથે જ તેણે T20 ઈન્ટરનેશનલમાં 10 સિક્સ ફટકારી છે અને તે ત્રીજા નંબર પર છે.

2 / 5
રોહિત શર્માએ આ વર્ષે માત્ર 34 સિક્સર ફટકારી છે અને તે પંત પછી બીજો ભારતીય બેટ્સમેન છે. રોહિતે T20I માં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે, જ્યારે તેણે ટેસ્ટમાં 11 છગ્ગા ફટકાર્યા છે.

3 / 5
આશ્ચર્યની વાત એ છે કે રોહિતે વનડેમાં એક પણ સિક્સ મારી નથી. રોહિત શર્મા હાલમાં જ વન ડે ટીમનો કેપ્ટન જાહેર થયો છે અને જેની શરુઆત તે દક્ષિણ આફ્રિકાથી કરનાર છે. જોકે ઇજાને લઇને તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રહેલી ટેસ્ટ ટીમ થી બહાર થયો છે.

4 / 5
પંત અને રોહિત પણ આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. રોહિતે ત્રણેય ફોર્મેટમાં 35 ઇનિંગ્સમાં કુલ 1420 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 43 છે અને તેણે 2 સદી- 9 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, પંતે 31 ઇનિંગ્સમાં 41.30ની એવરેજથી 1074 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 7 અડધી સદી સામેલ છે.

5 / 5

Follow Us:
આકાશમાંથી વરસશે અગનગોળા, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા

બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત

કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

g clip-path="url(#clip0_868_265)">