વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સૌથી યુવા કરોડપતિ ક્રિકેટર બની ગયો છે. આ ક્રિકેટ લીગમાં તેનું ડેબ્યુ ક્યારે થશે તે જોવાનું રહેશે. આ પહેલા એક નવિદેનમાં તેમણે સચિન અને યુવરાજ સિંહને પડકાર આપ્યો હતો.
Vaibhav Sury આઈપીએલની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંન્ને ટીમ 23 માર્ચના રોજ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આમને-સામને રહેશે.રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પહેલા 3 મેચ માટે સ્ટેન્ડ ઈન કેપ્ટન તરીકે રિયાન પરાગને રાખ્યો છે. આ સાથે તેમણે પોતાના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.avanshi
આઈપીલ 2025માં ચાહકોની નજર13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે. વૈભવ આઈપીએલ 2025માં સૌથી યુવા કરોડપતિ છે. તેમને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. આ મામલે તે રેકોર્ડ બનાવી દુનિયાભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.
વૈભવ સૂર્યવંશી પોતાની ધમાકેદાર બેટિંગ માટે જાણીતો છે. રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શનમાં વૈભવને 1.10 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. બિહારનો રહેવાસી વૈભવ માત્ર 13 વર્ષનો છે. તે ઈન્ટરનેશનલ યુથ ક્રિકેટમાં પણ સદી ફટકારી ચૂક્યો છે.
આજૈ રાજસ્થાન અને હૈદરાબાદની ટીમ જીત સાથે શરુઆત કરવા માંગશે.તમને જણાવી દઈએ કે, IPL 2025 ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે હૈદરાબાદમાં રમાશે, સંજુ સેમસનની ઈજાને કારણે રાયન પરાગ ટીમનું નેતૃત્વ કરશે.
વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સૌથી યુવા કરોડપતિ ક્રિકેટર બની ગયો છે. આ ક્રિકેટ લીગમાં તેનું ડેબ્યુ ક્યારે થશે તે જોવાનું રહેશે. આ પહેલા એક નવિદેનમાં તેમણે સચિન અને યુવરાજ સિંહને પડકાર આપ્યો હતો.