IPL 2025 : ઋષભ પંત 0 રને આઉટ થયા પછી પણ 2 કરોડ કમાયો, એક બોલ 30 લાખ રૂપિયાનો

|

Mar 25, 2025 | 10:19 AM

આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી ઋષભ પંત આઈપીએલ 2025ની પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યો હતો. આ મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહી, વિકેટ પાછળ તેની ભૂલો પણ જોવા મળી હતી. પરંતુ આ બધાની અસર તેની કમાણી પર પડી નથી.

1 / 6
IPL 2025ની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સ માટે ખાસ નહોતી. સિઝનની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે તેમને એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન ઋષભ પંત ફ્લોપ રહ્યો હતો. જે આ લીગના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી પણ છે.

2 / 6
ઋષભ પંત રન બનાવવામાં અસફળ રહ્યો હતો. વિકેટ પાછળ તેની ભૂલો પણ જોવા મળી હતી. જે આ મેચમાં લખૌનની હારનું કારણ બપની છે.

3 / 6
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટસે ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર પંતને 27 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો પરંતુ આ સીઝનમાં પહેલી મેચમાં ફાયદો મળ્યો નથી.

4 / 6

5 / 6
 પંત બેટથી તો ફ્લોપ રહ્યો સાથે -સાથે તેમણે મેચ દરમિયાન કેટલીક ભૂલો પણ કરી હતી. પંતે દિલ્હીની ઈનિગ્સ દરમિયાન 15મી ઓવરમાં શાહબાઝ અહમદના બોલ પર આશુતોષ શર્માનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ આશુતોષ શર્માએ 31 બોલમાં 66 રન બનાવી અણનમ રહ્યો હતો.

6 / 6
પંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી છે. પરંતુ ઋષભ પંત ક્યારેય ફ્રેન્ચાઇઝી માટે પોતાની પહેલી મેચ યાદ રાખવા માંગશે નહીં. પંત 6 બોલ રમ્યા પછી બેટિંગ કરતી વખતે શૂન્ય રને આઉટ થયો હતો. પંતે કેપ્ટનશીપમાં પણ કેટલીક ભૂલો કરી હતી. લખનૌની આગામી મેચ હવે 27 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. ત્યારે જોવાનું રહેશે પંતનું પ્રદર્શન કેવું રહે.