AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli vs Sachin: 100, 200, 300, 400, 500 મેચ, સચિન અને વિરાટ કોહલીમાં કોણ કોના પર ભારે ?

Virat Kohli 500 Matches: વિરાટ કોહીલી પાર્ટ ઓફ સ્પેનના મેદાન પર પોતાના કરિયરની 500મી મેચ રમી રહ્યો છે. ભારતના આ દિગ્ગજ ખેલાડીની 500મી મેચ બાદ ઈતિહાસ રચવો તો નક્કી છે. પરંતુ એ પણ જાણી લો કે, તેણે દરેક મેચમાં સદી ફટકારવા માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને કેવી રીતે માત આપી છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 5:42 PM
Share
કરોડો ક્રિકેટ ચાહકોની નજર હાલમાં પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ પર છે કારણ છે વિરાટ કોહલી જે આ મેદાન પર પોતાના કરિયરની 500મી મેચ રમી રહ્યો છે. વિરાટ કોહલીની આ 500મી મેચ હવે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે, દિગ્ગજ સદી ફટકારવાને નજીક છે. વિરાટ કોહલી 87 પર અણનમ છે અને તેમણે 76મી સદી માટે અંદાજે 13 રનની જરુર છે.  વિરાટ સદી ફટકારે કે ન ફટકારે તે પહેલા જ પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે. આમ તો વિરાટ 500મી મેચમાં કેટલા રન બનાવે તેનો જવાબ ટુંક સમયમાં જ મળી જશે પરંતુ તે પહેલા અમે તમને એ જણાવવા જઈ રહ્યા છે. કેટલાક એવા આંકડા  વિશે જેને ભાગ્યે  જ ક્રિકેટ ચાહકો જાણતા હશે.

1 / 6
 વિરાટ કોહલીએ 100 ઈન્ટરનેશનલ મેચમાં જ સચિનને પાછળ છોડી દીઘો હતો. વિરાટ કોહલીએ 100મી મેચમાં 44.37ની સરેરાશથી 4038 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 11 સદી, 23 સદી આવી હતી તો સચિન રન અને સદી, અડધી સદી મામલે તેનાથી ખુબ પાછળ છે. સચિને 100મી મેચમાં 39.22ની સરેરાશથી 3766 રન બનાવ્યા. તેમણે આ દરમિયાન 7 સદી અને 23 અડધી સદી ફટકારી છે.

2 / 6
વિરાટ કોહલીએ 200મી મેચ 6 નવેમ્બર 2014 રમી અને આ દરમિયાન તેમણે 8777 રન સુધી પહોંચ્યો, વિરાટ કોહલીની એવરેજ 47.70 હતી અને તેના બેટથી 26 સદી અને 49 અડધી સદી હતી. સચિનની વાત કરીએ તો તેણે 200 મેચમાં 8815 રન બનાવ્યા હતા. એટલે કે 200 મેચ બાદ વિરાટ સચિનથી પાછળ હતો. જોકે તેની એવરેજ, સદી અને અડધી સદી સચિન કરતાં વધુ હતી.

3 / 6
 વિરાટ Vs સચિન - 300 મેચ બાદ 45 સદીથી 14749 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સરેરાશ પણ 52.86 હતી. સચિને આ દરમિયાન 14183 રન બનાવ્યા, સચિનના રન ઓછા હતા પરંતુ તેમણે વિરાટથી વધુ 47 સદી ફટકારી હતી.

4 / 6
વિરાટ કોહલીએ 300થી 400 મેચમાં વચ્ચે સ્પીડ પકડી હતી. આ ખેલાડીએ 70 સદીથી  21359 રન બનાવ્યા. તેના બેટમાંથી 100 અડધી સદી આવી છે. વિરાટની સરેરાશ ત્યારે પણ 57ની હતી. તો 400 મેચ બાદ સચિને 19949 રન રહ્યા હતા. તેના બેટમાંથી કુલ 90 અડધી સદી આવી હતી.

5 / 6
  સચિને 500 મેચ બાદ 48.48ની સરેરાશથી 24874 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 75 સદી અને 114 અડધી સદી આવી છે. વિરાટ હજુ પણ પોતાની 500મી મેચ રમી રહ્યો છે અને તેના બેટમાંથી 25548 રન આવી ચૂક્યા છે.સદી પણ 75 છે આ આંકડાને તે હજુ આગળ લઈને જશે. વિરાટ કોહલી સચિનથી ખુબ આગળ છે અને આશા છે કે, આ આંકડો હજુ આગળ વધશે અને એક દિવસ સચિનના 100 સદીનો રેકોડ પણ વિરાટના હાથે જ તુટે.

6 / 6
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">