Sara Ali Khan Birthday : સૈફ અલી ખાનની દિકરીએ નાની ઉંમરમાં જ મોટું નામ કમાયું, બની ગઈ કરોડોની માલિક

|

Aug 12, 2024 | 12:35 PM

સારા અલી ખાન બોલિવુડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. નાની ઉંમરમાં જ સારા અલી ખાનના લાખો ચાહકો હતા. આજે અભિનેત્રી પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહી છે.

1 / 5
અભિનેત્રી સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈમાં થયો હતો. તો આજે સારા અલી ખાનની નેટવર્થ વિશે વાત કરીએ.

2 / 5
સારા અલી ખાન દિગ્ગજ સ્ટાર સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી છે. સારા અલી ખાન ફિલ્મોમાં આવતા પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, બોલિવુડની સૌથી વધુ ભણેલી ગણેલી અભિનેત્રીમાં તેની ગણતરી કરવામાં આવે છે.

3 / 5
 તેમણે શાળાકીય અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો ત્યારબાદ 2016માં અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. જ્યાં તેમણે કોલંબિયા યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તમને જણાવી દઈએ કે સારાને મોંઘી કારનો પણ શોખ છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર પણ છે.

4 / 5
સારા અલી ખાને વર્ષ 2018માં આવેલી ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સિંબા, લવ આજકલ 2, અતરંગી રે, કૂલી નંબર 1, ગેસલાઈટ, જરા હટકે જરા બચકે, મર્ડર મુબારક, રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં જોવા મળી હતી.

5 / 5
સારા અલી ખાન આજે કોરોડ રુપિયાની માલકિન છે. તેમણે અનેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. તે નાની ઉંમરમાં જ લગ્ઝરી લાઈફ જીવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે 41 કરોડ રુપિયાની સંપત્તિની માલકિન છે. રિપોર્ટ અનુસાર તે એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

Published On - 12:34 pm, Mon, 12 August 24

Next Photo Gallery