
હવે વિવિયન ડિસેના, અવિનાશ મિશ્રા, કશિશ કપુર,ચાહત પાંડે,રજત દલાલ અને સારા અરફીન ખાન નોમિનેટ થયા છે.હવે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, આ વખતે સારા અરફીન ખાન શોમાંથી બહાર થઈ શકે છે.

ચાહકો પોતાના ટૉપ-5 સ્પર્ધકો પણ દેખાડી રહ્યા છે. તેમાં વિવિયન ડીસેના અને અવિનાશ મિશ્રા ટોપ થ્રીમાં જોવા મળી શકે છે. તેની સાથે કરણ વીર મહેરાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. હાલમાં ચાહત પાંડે અને ચુમ દરાંગને લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે.
Published On - 11:05 am, Mon, 23 December 24