મૌની રોયે ગોલ્ડન ગર્લ બનીને મચાવી ધૂમ, ફેન્સે વરસાવ્યો પ્રેમ
બોલીવુડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં મૌનીએ ગોલ્ડન ડ્રેસમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
1 / 5
મૌની રોયની ગણતરી બોલિવુડની હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસમાં થાય છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે. તાજેતરમાં તેણે તેના ઈન્સ્ટા પર ખૂબ જ કિલર તસવીરો શેર કરી છે. (Image: Instagram)
2 / 5
એક્ટ્રેસે લેટેસ્ટ ફોટોશૂટ માટે ગોલ્ડન ડ્રેસ કૈરી કર્યો છે. ગોલ્ડન ડ્રેસમાં મૌની ખૂબ જ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી છે. ફેન્સ તેની આ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. (Image: Instagram)
3 / 5
મૌની ગોલ્ડન કલરના બોડીકોન ડ્રેસમાં અલગ અલગ પોઝ આપી રહી છે. એક્ટ્રેસ તેના લુક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. (Image: Instagram)
4 / 5
મૌનીએ સ્મોકી આઈ, હાઈ બન અને ન્યુડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. (Image: Instagram)
5 / 5
એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Instagram)