AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt Birthday : 29 વર્ષની થઈ આલિયા ભટ્ટ, અભિનેત્રી બહેન અને માતા સાથે ઉજવશે જન્મદિવસ

ગંગુબાઈની સફળતા બાદ,આલિયાની તમિલ ફિલ્મ RRR પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મથી આલિયા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

| Updated on: Mar 15, 2022 | 7:58 AM
Share
આલિયા ભટ્ટ આજે 29 વર્ષની થઈ ગઈ છે.ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદ આલિયાએ સોશિયલ મીડિયા પર તેનો 'વેગન બર્ગર' ખાતો એક વીડિયો શેર કર્યો હતો. જો કે, તેના જન્મદિવસ પર આલિયાએ તેની બહેન શાહીન ભટ્ટ અને માતા સોની રાઝદાન સાથે શહેરથી દૂર સમય પસાર કરવાનું નક્કી કર્યું છે.

1 / 5
તમને જણાવી દઈએ કે,આલિયા તેનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવી રહી છે. અહેવાલો મુજબ રણબીર તેની સાથે આ સેલિબ્રેશનમાં જોડાય, પરંતુ હાલમાં તે તેના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

2 / 5
એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આલિયા અને રણબીર આવતા મહિને એટલે કે એપ્રિલમાં શિમલાની હોટલમાં લગ્ન કરી શકે છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

3 / 5
આલિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

4 / 5
ગંગુબાઈની સફળતા બાદ, આલિયાની તમિલ ફિલ્મ RRR પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મથી આલિયા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

5 / 5
Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

g clip-path="url(#clip0_868_265)">