ભારતીય નૌસેનામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરનો ઉમેરો

યુ.એસ.એના લોકહિડ માર્ટિન કોર્પોરેશન દ્વારા ઉત્પાદિત MH-60R હેલિકોપ્ટર ઑલ વેધર હેલિકોપ્ટર છે. જે સ્ટેટ આર્ટ એવિઓનિક્સ/સેન્સર સાથેના બહુવિધ મિશનને ટેકો આપવા માટે બનાવવામાં આવ્યું છે.

ભારતીય નૌસેનામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરનો ઉમેરો
ભારતીય નૌસેના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:34 PM

ભારતીય નૌસેનાએ (Indian Navy) 16 જુલાઈ 2021ના  રોજ​​ પહેલા 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરને સ્વીકાર્યા છે. નેવલ એર સ્ટેશન નોર્થ આઈલેન્ડ, સેન ડિએગો ખાતે યોજાયેલા એક સમારોહમાં યુએસ નેવી તરફથી આ હેલિકોપ્ટર મળ્યા હતા. આ સમારંભ યુ.એસ. નેવી તરફથી આ હેલિકોપ્ટરને ભારતીય નૌસેનામાં ટ્રાન્સફર માટે પણ લીલીઝંડી આપી દીધી છે.

જે યુએસએમાં ભારતીય રાજદૂત તરણજિત સિંઘ સંધુ દ્વારા આ હેલિકોપ્ટરને સ્વીકારવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર દસ્તાવેજોની આપ-લેના સમારંભમાં કેનેથ વ્હાઈટસેલ, કમાન્ડર નેવલ એરફોર્સ, યુએસ નેવી અને વાઈસ એડમ રવનીત સિંઘ, ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ હાજર રહ્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

યુ.એસ.એના લોકહિડ માર્ટિન કોર્પોરેશન દ્વારા ઉત્પાદિત MH-60R હેલિકોપ્ટર ઑલ વેધર હેલિકોપ્ટર છે. જે સ્ટેટ આર્ટ એવિઓનિક્સ/સેન્સર સાથેના બહુવિધ મિશનને ટેકો આપવા માટે બનાવવામાં આવ્યું છે. આ પૈકી  24 હેલિકોપ્ટર યુ.એસ. સરકાર વિદેશી સૈન્યને વેચાણથી આપશે.  આ હેલિકોપ્ટરમાં ભારતના અનેક અનન્ય ઉપકરણો અને શસ્ત્રોને પણ મોડીફાય કરવામાં આવ્યા છે.

આ એમઆરએચનો સમાવેશ ઈન્ડિયન નેવીની ત્રિપરિમાણીય ક્ષમતાઓમાં વધુ વધારો કરશે. આ બળવાન હેલિકોપ્ટરને ચલાવવા માટે ભારતીય ક્રૂની પહેલી બેચ હાલમાં યુએસએમાં તાલીમ લઈ રહી છે. નોંધનીય છે કે અરબ સાગર સ્થિત ભારત અને પાકિસ્તાનની દરિયાઈ સરહદે, ભારતીય નૌસેનાએ સ્કોર્પીન શ્રેણીની સબમરીન વજીરને તૈનાત કરી છે. ભારતે સૌ પ્રથમ વજીર નામની સબમરીન રશિયા પાસેથી મળી હતી. જેને ભારતીય નૌસેનામાં 1973માં સામેલ કરાઈ હતી અને 2001માં તે સબમરીન વજીરને નિવૃત કરાઈ હતી.

આ સિવાય મુંબઈમાં સ્કોર્પીન સિરીઝમાં સબમરીન INS કરંજ (INS KARANJ) ભારતીય નૌસેનામાં સામેલ થઈ ગયા છે. આઈએનએસ કરંજનું દરેક અક્ષર એક અર્થ ધરાવે છે એટલે કે Kથી કિલર ઈન્સ્ટિન્ક્ટ, Aથી આત્મનિર્ભર ભારત, Rથી રેડી, Aથી અગ્રેસિવ Nથી નિમ્બલ અને Jથી જોશ.

આઈએનએસ કરંજની લંબાઈ લગભગ 70 મીટર છે અને ઊંચાઈ 12 મીટર છે. આ સબમરીનનું વજન 1,600 ટન છે. આ સબમરીન મિસાઈલ ટોર્પીડોથી સજ્જ છે. આ સિવાય દરિયામાં માઈન્સ નાખીને દુશ્મનને તબાહી કરવાની તાકાત પણ રાખે છે.

આ પણ વાંચો: Explained: માસ્ટરકાર્ડ અને Visa કેવી રીતે કરે છે કામ, જાણો ગ્રાહકો પાસેથી કેવી રીતે થાય છે કમાણી

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">