ખેડૂતોના આંદોલનને પગલે ભાજપ એલર્ટ મોડમાં, ખેડૂતોને મનાવવા રાષ્ટ્રીય સ્તરે ચલાવશે અભિયાન

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનને પગલે ભાજપ એલર્ટ મોડમાં આવી ગયું છે અને ખેડૂતોને મનાવવા ભાજપ રાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવશે. ખેડૂતો સાથે ખાટલા પરિષદ કરશે અને ખાટલા પરિષદ કરી ખેડૂતોને નવા કાયદા અંગેની ગેરસમજ દૂર કરશે. ભાજપ દેશના 700 જિલ્લાઓમાં કૃષિ કાયદાઓ અંગે પ્રેસ કોન્ફરન્સ અને બેઠકો કરશે. આ પણ વાંચો: માવઠું થતા જગતના તાતની ચિંતા […]

ખેડૂતોના આંદોલનને પગલે ભાજપ એલર્ટ મોડમાં, ખેડૂતોને મનાવવા રાષ્ટ્રીય સ્તરે ચલાવશે અભિયાન
Follow Us:
| Updated on: Dec 11, 2020 | 6:52 PM

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનને પગલે ભાજપ એલર્ટ મોડમાં આવી ગયું છે અને ખેડૂતોને મનાવવા ભાજપ રાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવશે. ખેડૂતો સાથે ખાટલા પરિષદ કરશે અને ખાટલા પરિષદ કરી ખેડૂતોને નવા કાયદા અંગેની ગેરસમજ દૂર કરશે. ભાજપ દેશના 700 જિલ્લાઓમાં કૃષિ કાયદાઓ અંગે પ્રેસ કોન્ફરન્સ અને બેઠકો કરશે.

આ પણ વાંચો: માવઠું થતા જગતના તાતની ચિંતા વધી, રાજ્યમાં અનેક જગ્યાએ ખેતરોમાં ઉભા પાકને માવઠાથી થયું નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">