ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ 20 રુપિયાની નોટ બજારમાં મુકશે. આ નોટની ડિઝાઈન અને કલર સામે આવ્યા છે. દરેક નોટમાં એક અલગ વસ્તુ દર્શાવવામાં આવે છે તેવી જ રીતે આ નોટમાં ઈલોરાની ગુફા જોવા મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: વરિયાવ ગામેથી MD ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ, મકાનમાં રાખી કારોબાર ચાલતો હતો
આ નોટ પર રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસના હસ્તાક્ષર જોવા મળશે. આ નોટને નવી જ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. આ નોટમાં સ્વચ્છ ભારતનો લોગો અને સુત્ર પણ રાખવામાં આવ્યું છે.
ઈલોરાની ગુફાઓને આ નોટ પર દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે. આ ગુફાઓ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોમાં સામેલ કરાઈ છે. અહીંયા 12 બૌદ્ધ ગુફાઓ, 17 હિંદુ ગુફાઓ અને 5 જૈન ગુફાઓ છે.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]