Maharashtra Politics: 4 મુખ્યમંત્રી તો પછીથી નાયબ મુખ્યમંત્રી બન્યા, પરંતુ એક મુખ્યમંત્રી જેમણે મંત્રી પદથી જ સંતોષ માન્યો

દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) કયો વિભાગ સંભાળશે તે અંગે હજુ સુધી ખબર નથી, પરંતુ છેલ્લા 4 નાયબ મુખ્યમંત્રીઓમાંથી 2 નેતા મહેસૂલ મંત્રી બન્યા જ્યારે એક નાણા મંત્રી અને બીજા PWD મંત્રી બન્યા. હવે જોવાનું એ રહેશે કે ફડણવીસ કયો વિભાગ સંભાળે છે.

Maharashtra Politics: 4 મુખ્યમંત્રી તો પછીથી નાયબ મુખ્યમંત્રી બન્યા, પરંતુ એક મુખ્યમંત્રી જેમણે મંત્રી પદથી જ સંતોષ માન્યો
Devendra Fadnavis and Eknath Shinde (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 5:28 PM

ગુરુવારે રાત્રે નવી સરકારના શપથ ગ્રહણ સાથે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો (Maharashtra Political Crisis) અંત આવ્યો હતો, પરંતુ સમગ્ર વાર્તાના અંતે ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી બનવાના નથી અને એકનાથ શિંદે (Eknath Shinde) રાજ્યના વડા હશે. તે સરકારમાં જોડાશે નહીં. જોકે, થોડા સમય પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ શિંદે સરકારમાં ડેપ્યુટી હશે અને નાયબ મુખ્યમંત્રી પદ સંભાળશે. પરંતુ શું તમે જાણો છો કે મહારાષ્ટ્રમાં એક એવા નેતા છે જે મુખ્યમંત્રી બન્યા બાદ બીજી સરકારમાં મંત્રીનું પદ પણ સંભાળ્યું છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં આ પહેલીવાર નથી જ્યારે કોઈ મુખ્યપ્રધાન નવી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનના પદ પર આવવા માટે રાજી થયા હોય. ફડણવીસ મહારાષ્ટ્રના આવા ચોથા નેતા બન્યા. જેમણે મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ કોઈ સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકાર્યું હોય.

સીએમ નાયબ મુખ્યમંત્રી નહી પીડબલ્યુડી મંત્રી બન્યા

સૌપ્રથમ 1978માં શંકર રાવ ચવ્હાણ મુખ્યમંત્રી બન્યા બાદ શરદ પવારની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી પૂર્વ મુખ્યમંત્રી શિવાજીરાવ પાટીલ નિલંગકર 2004માં સુશીલ કુમાર શિંદે સરકારમાં મહેસૂલ મંત્રી બન્યા હતા. 1999માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા નારાયણ રાણે બાદમાં વિલાસરાવ દેશમુખ સરકારમાં મહેસૂલ મંત્રી બન્યા હતા.

23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો શું થાય છે લાભ
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા

પરંતુ એક મુખ્યમંત્રી એવા હતા કે જેઓ પાછળથી નાયબ મુખ્યમંત્રી બન્યા ન હતા પરંતુ માત્ર મંત્રી બનીને જ સંતોષ માન્યો હતો. કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ, જેઓ 2008 થી 2010 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. પરંતુ અઢી વર્ષ પહેલા 2019માં જ્યારે રાજ્યમાં શિવસેનાના નેતૃત્વમાં કોંગ્રેસ અને એનસીપીની મહા વિકાસ અઘાડીની સરકાર બની ત્યારે તેઓ પીડબલ્યુડી મંત્રી બન્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસ કયો વિભાગ સંભાળશે તે અંગે હજુ સુધી ખબર નથી, પરંતુ છેલ્લા 4 નાયબ મુખ્યમંત્રીઓમાંથી 2 નેતા મહેસૂલ મંત્રી બન્યા જ્યારે એક નાણા મંત્રી અને બીજા PWD મંત્રી બન્યા. હવે જોવાનું એ રહેશે કે ફડણવીસ કયો વિભાગ સંભાળે છે. જો કે ચર્ચા છે કે તેઓ રાજ્યના ગૃહ અને નાણાં મંત્રી બની શકે છે.

માત્ર એક નાયબ મુખ્યમંત્રી કાર્યકાળ પૂર્ણ કરી શક્યા

1960 માં અસ્તિત્વમાં આવેલા મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાની પરંપરા 1978 માં શરૂ થઈ જ્યારે નાસિક રાવ તિરુપુડે વસંતદાદા પાટિલની સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા. ત્યારબાદ 1978 થી 1985 સુધી નાશિક રાવ સહિત માત્ર 3 નેતા નાયબ મુખ્યમંત્રી બન્યા. આ 7 વર્ષમાં આ નેતાઓ લગભગ 3 વર્ષ જ નાયબ મુખ્યમંત્રી પદ પર રહ્યા.

પછી આ પરંપરા તૂટી અને આગાળના 10 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં કોઈ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકે આગળ ન આવ્યા. 1995ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન પહેલીવાર રાજ્યમાં સત્તામાં આવ્યું અને શિવસેનાના નારાયણ રાણે સીએમ બન્યા, ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાનનું પદ ભાજપના ગોપીનાથ મુંડે પાસે ગયું. તેઓ 14 માર્ચ 1995ના રોજ રાજ્યના ચોથા નાયબ મુખ્યમંત્રી બન્યા.

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">