પૂણેમાં ભારે વરસાદથી જન જીવન પ્રભાવિત, 4 લોકોના મોત, જુઓ VIDEO

છેલ્લા તબક્કાનો વરસાદ મુંબઇ માટે મુશ્કેલીઓ લઇને આવ્યો છે. મુંબઇના પૂણે વિસ્તારમાં ભારે વરસાદથી જન જીવન મોટાપાયે પ્રભાવિત થયું. બુધવારની રાતે વરસેલા ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો. પૂણે નજીક અરણેશ્વરના ટાંગેવાલી કોલોનીમાં 4 મૃતદેહ મળ્યા. જેમાં બે પૂરૂષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે […]

પૂણેમાં ભારે વરસાદથી જન જીવન પ્રભાવિત, 4 લોકોના મોત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 4:12 AM

છેલ્લા તબક્કાનો વરસાદ મુંબઇ માટે મુશ્કેલીઓ લઇને આવ્યો છે. મુંબઇના પૂણે વિસ્તારમાં ભારે વરસાદથી જન જીવન મોટાપાયે પ્રભાવિત થયું. બુધવારની રાતે વરસેલા ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો. પૂણે નજીક અરણેશ્વરના ટાંગેવાલી કોલોનીમાં 4 મૃતદેહ મળ્યા. જેમાં બે પૂરૂષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારે વરસાદથી શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઘણા સ્થળોએ ઘરોમાં પાણી ઘુસી જવાની ઘટના બની છે. શહેરમાં સર્વત્ર પાણી પાણી સર્જાતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે તો વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાંથી વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">