ડેનમાર્કના અરબપતિના ત્રણ બાળકોના શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મોત, વેકેશન માણવા માટે ગયા હતા શ્રીલંકા

શ્રીલંકામાં થયેલાં સિરિયલ બોમ્બ વિસ્ફોટમાં જાણીતા ડેનમાર્કના અરબપતિ ઉદ્યોગપતિના છોકરાઓના પણ મોત થયા છે. ડેનમાર્કના અરબપતિ ઉદ્યોગપતિ એંન્ડર્સ હોલ્શ પોલસનના ત્રણ બાળકો પણ સામેલ છે. શ્રીલંકામાં શ્રેણીબધ્ધ વિસ્ફોટમાં અત્યારસુધીમાં 290 લોકોના મોત થયા છે અને 400 લોકો ઘાયલ થયા છે. આ બધામાં 6 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. શ્રેણીબધ્ધ વિસ્ફોટમાં ચર્ચ અને ફાઈવ સ્ટાર […]

ડેનમાર્કના અરબપતિના ત્રણ બાળકોના શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મોત, વેકેશન માણવા માટે ગયા હતા શ્રીલંકા
Follow Us:
| Updated on: Apr 22, 2019 | 1:30 PM

શ્રીલંકામાં થયેલાં સિરિયલ બોમ્બ વિસ્ફોટમાં જાણીતા ડેનમાર્કના અરબપતિ ઉદ્યોગપતિના છોકરાઓના પણ મોત થયા છે. ડેનમાર્કના અરબપતિ ઉદ્યોગપતિ એંન્ડર્સ હોલ્શ પોલસનના ત્રણ બાળકો પણ સામેલ છે.

શ્રીલંકામાં શ્રેણીબધ્ધ વિસ્ફોટમાં અત્યારસુધીમાં 290 લોકોના મોત થયા છે અને 400 લોકો ઘાયલ થયા છે. આ બધામાં 6 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. શ્રેણીબધ્ધ વિસ્ફોટમાં ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલને નિશાન બનાવાયા છે.

આ પણ વાંચો: વોટ કરો, સેલ્ફી મોકલો: વોટ કર્યા બાદ સેલ્ફી મોકલીને ચમકો ટીવી નાઈન પર, આ 5 રીતે મોકલી શકો છો સેલ્ફી

આ વિસ્ફોટમાં 46 વર્ષના એંન્ડર્સ હોલ્શ પોલ્સ જે સ્કોટલેન્ડના સૌથી મોટા જમીન માલિક છે અને તે યુકેમાં બીજો ક્રમાંક ધરાવે છે. મિરર વેબસાઈટના અહેવાલ પ્રમાણે અંડરેસનના 4 બાળકો જે પોતાનું વેકેશન ગાળવા માટે શ્રીલંકા પહોંચ્યા તેમાંથી ત્રણનું મોત વિસ્ફોટમાં થયું છે. તેઓ ડેનમાર્કના સૌથી મોટા અરબપતિ છે.

જાણો કેટલુ ભણેલા છે મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી?
આજનું રાશિફળ તારીખ : 01-03-2024
માર્ચમાં આવી રહી છે આ 3 શાનદાર કાર, જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધી તમામ માહિતી
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શું કુલદીપ યાદવ સાથે થયો અન્યાય?
99 ટકા લોકો નથી જાણતા હોતા કે વ્હીસ્કીમાં કેટલુ પાણી મિલાવવુ જોઈએ
કામ પર પરત ફરી રહી છે માલતીની મમ્મી પ્રિયંકા ચોપરા, ફોટો શેર કરી કહી આ વાત

રવિવારના રોજ કુલ 8 શ્રેણીબધ્ધ વિસ્ફોટ થયા હતા તેમાં 290 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટના લીધે શ્રીલંકામાં ઈમરજન્સી લગાવી દેવાઈ છે. ભારતે તમામ મદદ કરવાની શ્રીલંકાને ખાતરી આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ
અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ
મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો
મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો
અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા
અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા
અરવલ્લીઃ માલપુર નજીક પાઈપલાઈનમાં ભંગાણ, પાણીનો વેડફાટ, જુઓ
અરવલ્લીઃ માલપુર નજીક પાઈપલાઈનમાં ભંગાણ, પાણીનો વેડફાટ, જુઓ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">