પુતિન સાથે વાત કર્યા બાદ PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી સાથે કરી વાત, જાણો

Russia Ukraine war : યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી સાથે વાતચીત કર્યા પછી, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

પુતિન સાથે વાત કર્યા બાદ PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી સાથે કરી વાત, જાણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 9:14 PM

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી વચ્ચે વાતચીત થઈ છે. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિને આગળ ધપાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ તમામ શાંતિ પ્રયાસો અને સંઘર્ષના વહેલા અંત માટે ભારતના સતત સમર્થનની વાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય પૂરી પાડતું રહેશે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતુ હતું તેના પર એક પોસ્ટ કરીને કહ્યું, “ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવા પર રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે સારી વાતચીત થઈ. તમામ શાંતિ પ્રયાસો અને ચાલી રહેલા સંઘર્ષના વહેલા અંત માટે ભારતના સતત સમર્થનની વાત કરી. ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય પૂરી પાડતું રહેશે.”

પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી હતી

ઝેલેન્સ્કી સાથેની વાતચીત કરતા પહેલા, વડપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી હતી. તેમને તેમના પાંચમા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને રાજદ્વારી રીતે જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.

વ્લાદીમિર પુતિન અને વ્લાદીમિર ઝેલેન્સકી સાથે વાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી આવતા યુદ્ધને સમાપ્ત કરવાની વાત કરી હતી. આ માટે શાંતિપૂર્ણ રીતે રાજદ્વારી ઉકેલ લાવવાની પણ હિમાયત કરી હતી.

Latest News Updates

કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">