ગુજરાતી સમાચાર » Rajkot
રાજકોટમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. હોસ્પિટલોમાં એક ઈન્જેક્શનના રૂપિયા 5400 વસુલવામાં આવે છે જોકે શહેરના મેડિકલ સ્ટોરમાં એક ઈન્જેક્શનની કિંમત ...
Rajkot Corona Latest Update: રાજકોટ (Rajkot) માં કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મોત કોરોનાથી થતા આરોગ્ય વિભાગથી લઈ રાજકોટ તંત્રમાં ...
Rajkot District and Taluka Panchayat Election 2021: રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ...
RAJKOT : ગત વર્ષ કરતા ઘઉંના ભાવમાં 30 થી 40 રૂપિયાનો ઘટાડો થયો હોવાથી ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. ખેડૂતોના ઘઉંની ગુણવત્તા સારી હોવા છતાં ...
RAJKOT માં આજે પ્રથમવાર BJPના નવનિયુક્ત કોર્પોરેટર અને સંગઠનના નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. ...
Rajkot તેમજ આસપાસના વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે. રાજકોટ ઉપરાંત ધોરાજી તેમજ આસપાસમાં પણ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. ...
RAJKOT : RMCમાં રજૂઆત કરવા જતા મનપાના અધિકારીઓ પણ જવાબ ન આપતા હોવાથી હવે હેમાદ્રી પાર્કના રહીશો કંટાળ્યા છે. ...
Uttarakhand Joshimath Dam News: સીએમ રૂપાણીએ ઉત્તરાખંડના સીએમ રાવત સાથે ટેલીફોનિક વાતચીત કરી છે.. અને કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને મદદ કરવા અને પૂરતી વ્યવસ્થા ...
GANDHINAGAR : શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા કવાયત શરૂ કરાઇ છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કવાયત આરંભાઇ છે. ...
GUJARAT : મહાનગરોમાં ભાજપની યાદી જાહેર થતા જ અનેક સ્થળે અસંતોષ છે. વર્ષોથી ચૂંટાતા નેતાઓને પડતા મૂકાતા સમર્થકોએ જાહેરમાં રોષ ઠાલવ્યો. ...
RAJKOT : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ...
RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. એક જ દિવસમાં ડુંગળીના એક લાખ કટ્ટા માર્કેટયાર્ડમાં ઠલવાતા ઉભરાઈ ગયું છે. ...
RAJKOT : કોઇપણ શાકભાજી કે ફળ ફળાદીનું વાવેતર માટી વિના શક્ય છે ખરું? તમારો જવાબ "ના" જ હશે. ...
MEHSANA : ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનો ચિંતન બેઠકમાં એક જ મંચ પર જોવા મળ્યા. ...
RAJKOT: ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. આખલા યુદ્ધથી વાહનોનો કચ્ચરઘાણ નીકળે છે. ...
JUNAGADH : સકકર બાગ ઝૂમાં 8 સિંહને લાવવામાં આવ્યા છે. આ એ જ સિંહ છે, જે રાજકોટના જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. ...
Gujarat : આગામી 3 દિવસ હાડ થિજાવતી ઠંડીનું જોર યથાવત્ રહેશે. કચ્છના નલિયા સહિતના ભાગમાં સિવિયર કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ...
RAJKOT : રાજ્યની તમામ કોર્ટમાં ફિઝિકલ કોર્ટ બંધ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાએ પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની માંગ કરી છે. ...
VADODARA : ભાજપના પ્રદેશ નિરીક્ષકો બીજા દિવસે વડોદરા મનપાની ચૂંટણી માટે વોર્ડ નંબર-3ના દાવેદારોને સાંભળ્યા. ...