કચ્છ આવેલા મહેસુલ મંત્રીએ કહ્યું લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ

મહેસુલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે કચ્છની સામૂહિક સમસ્યાના ત્રણ પ્રશ્નો અમારા સુધી મોકલો અમારી સરકાર તેના માટે  કામ કરશે. પારદર્શિતાથી સાંથણીની  જમીનના પ્રશ્નોનો હલ કરવાનો આદેશ સમગ્ર રાજ્યના કલેક્ટરોને સમાચાર માધ્યમો દ્વારા અપાયો છે

કચ્છ આવેલા મહેસુલ મંત્રીએ કહ્યું લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ
The revenue minister from Kutch said that the system or officials should not hesitate in the case of land grabbing
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Nov 11, 2021 | 6:36 PM

મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના ડુમરા ગામે ૨૮૫ ખેડૂતોને  સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદ સોંપણી વિતરણનો કાર્યક્રમ આજે યોજાયો હતો. સરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરનાર પર કાયદાના પગલાં ભરાશે.તેમ જણાવી સાંથણીની જમીન પર દબાણો કરનાર પર કડકાઈથી કાયદાની અમલવારી કરી હક ધરાવતા ખેડૂતોને જમીનનો કબ્જો સોંપવાનો કાર્યક્રમ આજથી અબડાસા બેઠકથી પ્રારંભ કરાયો હતો.

લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ.સમગ્ર રાજ્ય અને વહીવટીતંત્ર અને મારો મહેસુલ વિભાગ આ સાંથણીની  જમીન સોંપવા કાર્યવાહી કરવા તત્પર છે.  પ્રધાનમંત્રીના દરેકને પોતાનું ઘર મળે તે સ્વપ્નોને સાકાર કરવામાં આનાથી મદદ મળશે એમ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતુ આકારણી વગરના મકાનોના પ્રશ્નો અને વિશેષ કચ્છમાં આવેલ ભૂકંપ બાદ એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ અને સરકારના સહયોગથી ઉભા થયેલા મકાનો માટે ઝડપથી કામગીરી અમલી થશે તેવી ખાતરી પણ રાજેન્દ્ર ત્રિવેદ્રીએ આપી હતી.

મહેસુલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે કચ્છની સામૂહિક સમસ્યાના ત્રણ પ્રશ્નો અમારા સુધી મોકલો અમારી સરકાર તેના માટે  કામ કરશે. પારદર્શિતાથી સાંથણીની  જમીનના પ્રશ્નોનો હલ કરવાનો આદેશ સમગ્ર રાજ્યના કલેક્ટરોને સમાચાર માધ્યમો દ્વારા અપાયો છે. કાર્યક્રમ દરમ્યાન કચ્છના જનપ્રતિનિધિઓની કોઠાસૂઝથી કચ્છના વિકાસની પણ મહેસુલમંત્રીએ પ્રશંસા કરી હતી. પોતાના કાર્યક્રમ દરમ્યાન તેઓ કચ્છ માતાનામઢ દર્શન માટે પણ ગયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોંધનીય છેકે આ કાયદો The Gujarat Land Grabbing Act-2020 (ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) કહેવાશે. આ અઘિનિયમની કલમ ૧૬ની પેટા કલમ (૧) થી મળેલી સતાની રૂએ ગુજરાત સરકારે આ અંગેના નિયમો કર્યા છે. જે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) નિયમો-૨૦૨૦ કહેવાશે. જે નિયમો રાજ૫ત્રમાં પ્રસિદ્ઘિની તારીખે અમલમાં આવ્યા છે. એટલે કે ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ અમલમાં આવેલ છે.

અરજી કરવા માટે વિવાદીત જમીન જે જગ્યાએ આવેલી હોય તે વિસ્તાર ૫ર હકુમત ઘરાવતા જિલ્લા કલેકટરને વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે. એટલે પ્રશ્નવાળી જમીન જે જિલ્લાની હદમાં આવેલી હોય તે જિલ્લાના જિલ્લા કલેકટરને વ્યક્તિગત રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરી શકાય છે.

આ પણ વાંચો : દાહોદ : લીમડીના બહુચર્ચિત લૂંટ અને મર્ડર કેસનો મુખ્ય આરોપી આખરે પાંચ વર્ષ બાદ ઝડપાયો

આ પણ વાંચો : જજો-ન્યાયતંત્ર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં CBIએ વધુ 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">