આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી

આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટ કરીને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતની જનતા પુરુષાર્થ માટે જાણીતી છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે.   Web Stories View more Green Tea Bag […]

આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:06 PM

આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટ કરીને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતની જનતા પુરુષાર્થ માટે જાણીતી છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">