
પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડા પંથકના ભાવપરા, મિયાણી, ટુકડા અને વિસાવાડા સહિતના ગામોમાં મેઘ મહેર થઈ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી ચાલતાં થયા હતા.
આ પણ વાંચો: મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:05 am, Sat, 31 August 19