VIDEO: ક્ષત્રિય સમાજના 3 હજારથી વધુ દીકરા અને દીકરીઓ તલવાર રાસ રજૂ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવશે નામ

ક્ષત્રિય સમાજના દીકરા અને દીકરીઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યાં છે. 3 હજારથી વધુ દીકરા અને દીકરીઓ તલવાર રાસ રજૂ કરી વર્લ્ડ રેકોર્ડ રચશે. જેની તૈયારીઓ સુરેન્દ્રનગરમાં પણ કરવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: કચ્છી ભાષાને જીવંત રાખનારા નારાયણ જોષીને મળશે પદ્મશ્રી એવોર્ડ Web Stories View more ગરમીમાંથી ઘરે પરત […]

VIDEO: ક્ષત્રિય સમાજના 3 હજારથી વધુ દીકરા અને દીકરીઓ તલવાર રાસ રજૂ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવશે નામ
Follow Us:
| Updated on: Jan 26, 2020 | 1:01 PM

ક્ષત્રિય સમાજના દીકરા અને દીકરીઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યાં છે. 3 હજારથી વધુ દીકરા અને દીકરીઓ તલવાર રાસ રજૂ કરી વર્લ્ડ રેકોર્ડ રચશે. જેની તૈયારીઓ સુરેન્દ્રનગરમાં પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: કચ્છી ભાષાને જીવંત રાખનારા નારાયણ જોષીને મળશે પદ્મશ્રી એવોર્ડ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મહત્વનું છે કે આગામી 28 મી જાન્યુઆરીના રોજ રાજકોટના માધાતાસિંહજીના રાજ્યભિષેક પ્રસંગે ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઈઓ તલવાર રાસ રજૂ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. જેની ખુશી ક્ષત્રિય સમાજની બહેનો રજુ કરી રહી છે. મહત્વનું છે કે રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેઓની રાજકોટ રાજ્ય પરિવારના 17માં રાજવી તરીકેની રાજતિલક વિધિ પૂરી આન, બાન અને શાનથી સંપન્ન થશે. અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરાશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. જે પૂર્વે ક્ષત્રિય સમાજની દીકરીઓ અને દીકરાઓએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકડમાં સ્થાન બનાવવાની તૈયારીઓ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">