સુરત: માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો, ડેમના 8 પૈકી 7 દરવાજા ખોલાયા

તો આ તરફ સુરતના માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના ઉમરાપાડા અને માંડવી તાલુકમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેને પગલે આમલી ડેમ તેની કુલ સપાટી 15.80 મીટરથી ઉપર વટાવી ઓવરફ્લો થયો છે. હાલ ડેમના 8 દરવાજા પૈકી 7 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. આ […]

સુરત: માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો, ડેમના 8 પૈકી 7 દરવાજા ખોલાયા
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 4:40 AM

તો આ તરફ સુરતના માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના ઉમરાપાડા અને માંડવી તાલુકમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેને પગલે આમલી ડેમ તેની કુલ સપાટી 15.80 મીટરથી ઉપર વટાવી ઓવરફ્લો થયો છે. હાલ ડેમના 8 દરવાજા પૈકી 7 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરત ઉમરપાડામાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">