BHAVNAGAR: માર્કેટીગ યાર્ડમાં અધધ…ડુંગળીની આવક, ડુંગળીથી છલકાઈ ગયું યાર્ડ

ભાવનગર ( BHAVNAGAR ) માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે. માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની બે લાખ જેટલી ગુણીની આવક થતા યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 31, 2021 | 1:10 PM

ભાવનગર ( BHAVNAGAR ) માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે. માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની બે લાખ જેટલી ગુણીની આવક થતા યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી. હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં જગ્યાના અભાવે સબ યાર્ડ બનાવાની ફરજ પડી છે. આ સાથે જ ડુંગળીના સારા ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે. ડુંગળીની વિક્રમી આવકને પગલે, સોમવાર સુધી ડુંગળી ના લાવવા માર્કેટયાર્ડે અપિલ કરી છે. 450થી 600 સુધી લાલ ડુંગળીનો ભાવ બોલાઈ રહ્યો છે. સારા ભાવ મળતા હોવાનું ખેડૂતોનુ કહેવ છે. નિષ્ણાતોનું માનવુ છે કે યોગ્ય નિકાસ નિતીને કારણે ડુંગળીની માંગ વધવાની સાથે તેના ભાવ પણ વધી રહ્યાં છે.

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">