Ahmedabad : મહિલાનો વેશ ધારણ કરી 26 કિલો ચાંદીની લૂંટ કરનારા 2 આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાના વેશમાં લૂંટ કરનાર ગેંગના બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાલભાઈ જવેલર્સની દુકાન બહારથી મહિલાના કપડામાં લૂંટારાઓએ 26 કિલો ચાંદીની કરી લૂંટ ચલાવી હતી.

Ahmedabad : મહિલાનો વેશ ધારણ કરી 26 કિલો ચાંદીની લૂંટ કરનારા 2 આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video
Ahmedabad
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 25, 2024 | 8:15 AM

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાના વેશમાં લૂંટ કરનાર ગેંગના બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાલભાઈ જવેલર્સની દુકાન બહારથી મહિલાના કપડામાં લૂંટારાઓએ 26 કિલો ચાંદીની કરી લૂંટ ચલાવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આરોપી નીતિન છારા અને રાકેશ છારાની લૂંટ કેસમાં ધરપકડ કરી છે. આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ માટે આરોપીએ લૂંટ કરવા મહિલાનો વેશ ધારણ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ 18 કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.

કૃષ્ણનગરમાં લૂંટ કરનારા ઝડપાયા

ગત 9 ઓક્ટોમ્બરનાં રોજ કૃષ્ણનગરનાં સરદાર ચોકમાં આવેલા લાલભાઈ જવેલર્સની દુકાન આગળ એક્ટિવાની આગળનાં ભાગે રાખેલ ચાંદીનાં દાગીના ભરેલી બેગની લૂંટ થઈ હતી. એક્ટિવામાં રહેલા 23 લાખથી વધુની કિંમતના 26 કિલો ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ ફ્લાવર, જાણો કેમ?

આરોપીઓએ કરી હતી 28 લાખની લૂંટ

પકડાયેલ આરોપીની પૂછપરછ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બે પકડાયેલા આરોપી સાથે એક વોન્ટેડ આરોપી દિવ્યાંગ રાઠોડ લૂંટ કરવા ગયો હતો. લૂંટ સમયે ફરાર આરોપી દિવ્યાંગ ટુ વ્હીલર ચલાવતો હતો. જેમની પાછળ આરોપી રાકેશ છારા બેઠો હતો. આરોપી રાકેશ છારાએ મહિલાનો વેશ ધારણ કરી ચાંદીના દાગીના ભરેલ બેંગ લૂંટી હતી. બાદમાં ત્રણેય ફરાર થઈ ગયા હતા. ચાંદીના દાગીના વેચવા માટે સોની દુકાનમાં જાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાઈ ગયા આ સાથે જ ત્રણેય આરોપી લૂંટના મુદ્દામાલ એક સરખે ભાગ કરવાનો હતો.

ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી નીતિન વિરુદ્ધ ચોરી, લૂંટનાં અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ અને પુનામાં ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપી રાકેશ છારા વિરુદ્ધ ચોરી અને લૂંટના મહેસાણા, નડિયાદ, અમદાવાદ અને કડીમાં ગુના નોંધાયા છે. ત્યારે વોન્ટેડ ફરાર આરોપી દિવ્યાંગ રાઠોડનાં અમદાવાદમાં પાંચ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી પકડવા શોધખોળ હાથ ધરી છે.

દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">