લાંચ લેવાના કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

લાંચ લેવાના કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

35 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસઓજી ક્રાઈમે મહિલા પીએસઆઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. Facebook પર તમામ […]

Kunjan Shukal

|

Sep 25, 2020 | 7:06 PM

35 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસઓજી ક્રાઈમે મહિલા પીએસઆઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati