Gujarat હાઇકોર્ટનું મહત્વનું અવલોકન, એસિડ એટેકના દોષિતને રાહત આપવી અયોગ્ય

ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે એસિડ એટેકના દોષિતને રાહત આપવી યોગ્ય નથી. હાઇકોર્ટે કહ્યું કે પ્રેમમાં ના પડે તો દીકરી પર એસિડ ફેંકવાની હિંમત કરનારાને રાહત આપવી અયોગ્ય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 5:44 PM

એસિડ એટેક મુદ્દે ગુજરાત(Gujarat ) હાઇકોર્ટનું મહત્વનું અવલોકન કર્યું છે. જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે એસિડ એટેક(Acid Attack ) ના દોષિતને રાહત આપવી યોગ્ય નથી. હાઇકોર્ટે કહ્યું કે પ્રેમમાં ના પડે તો દીકરી પર એસિડ ફેંકવાની હિંમત કરનારાને રાહત આપવી અયોગ્ય છે. હાઇકોર્ટે કહ્યું કે સમાજમાં આપણી દીકરીઓનું ઘણી બધી રીતે શોષણ થતું આવ્યું છે. તેમજ વ્યક્તિને સજા થયા બાદ જામીનમાં હાલ રાહત આપવી અયોગ્ય છે. આપણે સમાજમાં દીકરીઓને સુરક્ષિત જોવા માંગીએ છીએ, ડર કે પીડામાં જીવતી નહીં. તેમજ હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ છે અને સજાના 50% સમય જેલમાં રહ્યો છે તે આધાર પર એસિડ એટેકના દોષિતને જામીન પર જેલ મુક્ત કરવો યોગ્ય નહીં

આ પણ વાંચો : Kargil vijay Divas Photo: કારગિલ યુદ્ધના 22 વર્ષ પૂર્ણ, જાણો યુદ્ધની આ 8 વાતો

આ પણ વાંચો :  Health Tips: ઉચ્ચ પોષક મૂલ્યોથી ભરપૂર શેતુર છે આરોગ્ય માટે શ્રેષ્ઠ

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">