Ahmedabad : કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહના થલતેજ સ્થિત નિવાસ સ્થાનની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાશે, વ્યુ કટર લગાવવા ક્વાયત

અમદાવાદ શહેરમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં કોઇ વીવીઆઇપીના નિવાસ સ્થાન માટે વ્યૂ કટર લગાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોય. જેમાં થલતેજના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાન નજીક આવેલાં મથુરનગરી શહેરી ગરીબ આવાસ યોજના નજીક વ્યૂ કટર ફીટ કરવાનું ટેન્ડર બહાર પાડવામા આવ્યું છે.

Ahmedabad : કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહના થલતેજ સ્થિત નિવાસ સ્થાનની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાશે, વ્યુ કટર લગાવવા ક્વાયત
Union Home Minister Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 4:40 PM

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાનની સઘન સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ શહેર પોલીસને તાકીદ કરી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાનની સુરક્ષા માટે વ્યુ કટર લગાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ઔડા દ્વારા બીજી વાર રૂપિયા 24.82 લાખ ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસની રજુઆત બાદ ઔડા દ્વારા કવાયત

જેમાં ગુજરાતની જ નહીં પણ દેશની સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાનની સુરક્ષા વધુને વધુ લોખંડી બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સામાન્ય રીતે દિલ્હીમાં નિવાસ કરે છે. તેમજ તેવો ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ પણ છે. જેના પગલે અનેક વાર પ્રજાકીય કાર્યોના લોકાર્પણ માટે અથવા વિવિધ તહેવારોની ઉજવણી માટે રાજ્યની મુલાકાતે આવતા હોય છે. જે દરમ્યાન તેવો થલતેજના નિવાસસ્થાને રોકાતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસની રજુઆત બાદ ઔડા દ્વારા ગૃહમંત્રી અમિત શાહના થલતેજના બંગલાની સુરક્ષા માટે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : Botad: શિવનગર સોસાયટીમાં ચોતરફ ડ્રેનેજનું દૂષિત પાણી જોવા મળ્યુ, સ્થાનિકોને ભારે હાલાકી, જુઓ Video

ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?
લીંબુ અને હળદરનું પાણી પીવાથી થશે અનેક લાભ, જાણો
Jaggery : ગોળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? અહીંયા જાણો
GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં કોઇ વીવીઆઇપીના નિવાસ સ્થાન માટે વ્યૂ કટર લગાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોય. જેમાં થલતેજના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાન નજીક આવેલાં મથુરનગરી શહેરી ગરીબ આવાસ યોજના નજીક વ્યૂ કટર ફીટ કરવાનું ટેન્ડર બહાર પાડવામા આવ્યું છે.

જાણો શું હોય છે વ્યુ કટર

સામાન્ય રીતે વ્યૂ કટરનો ઉપયોગ વીવીઆઇપીના નિવાસસ્થાનોની સુરક્ષા કે પછી ખાસ બિલ્ડીંગ કે એરપોર્ટની સુરક્ષા માટે કરવામાં આવતો હોય છે. જેમાં વ્યૂ કટર મૂકીને સીધો વ્યૂ જોવામાં અવરોધ ઉભો કરવામાં આવે છે. જેમાં મોટાભાગના કિસ્સાઓમાં દેશની મોટી લેબોરેટરીઓ, રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ કે વીવીઆઇપી નિવાસસ્થાને આ પ્રકારની વ્યૂ કટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે.જેમાં વીવીઆઇપી બિલ્ડિંગ હોય તો તેની ફરતે ઊંચી દિવાલો ઉભી કરવામાં આવે છે. જેથી કરીને આ દિવાલની ઊંચાઇને કારણે ઇમારતમાં થતી અવરજવર જોઈ શકાય નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
g clip-path="url(#clip0_868_265)">