AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : ‘જેઠાલાલ’ એટલે દિલીપ જોશીની લાડલી નિયતિના સફેદ વાળ જોઈને ફેન્સ દંગ રહી ગયા, વાયરલ થઇ રહી છે તસ્વીર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિલીપ જોશીએ તાજેતરમાં પુત્રી નિયતિના લગ્ન સમારોહની તસવીરો અને વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં નિયતિના વાળના રંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 11:21 AM
Share
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (taarak mehta ka ooltah chashmah) જેઠાલાલની (jethalal) ભૂમિકા ભજવીને દર્શકોના દિલ પર રાજ કરનાર દિલીપ જોશીની (Dilip joshi) પુત્રીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એક્ટરે જે રીતે ધૂમધામથી દીકરીના લગ્ન કર્યા તે સપનું દરેક પિતા જોતા હોય છે. જ્યાં એક તરફ તેણે દરેક ઉજવણીમાં પોતાની ખુશી વ્યક્ત કરી અને દરેક ક્ષણનો આનંદ માણ્યો, તો બીજી તરફ દીકરીને જતી જોઈને પણ તે પોતાના આંસુ રોકી શક્યા નહીં. આ લગ્નની તસવીરો પર લોકો દરેક જગ્યાએથી અભિનંદન સંદેશ પોસ્ટ કરી રહ્યા છે.

1 / 6
જ્યારે નિયતિ દુલ્હનના રૂપમાં જોવા મળી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ લાલ રેશમી સાડી પહેરી હતી. જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી હતી. જોકે, આ આખા બ્રાઈડલ લૂકની સૌથી મહત્વની બાબત તેના વાળ હતા. સામાન્ય રીતે જોવામાં આવે છે કે છોકરીઓ લગ્ન પહેલા પોતાના વાળની ​​સંભાળ માટે હજારો રૂપિયા ખર્ચે છે.

2 / 6
જો કોઈના વાળ થોડા પણ સફેદ હોય તો તેઓ  તેમાં અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે. આનાથી ઊલટું નિયતિએ આત્મવિશ્વાસથી તેના સફેદ વાળને રહેવાજ દીધા હતા. નિયતિએ બન બનાવ્યો અને હેરસ્ટાઇલને મોગરા અને ગુલાબના ફૂલોથી સજાવી હતી.

3 / 6
નિયતિનો આ  દેખાવ સૌંદર્યના નિર્ધારિત ધોરણોને ખુલ્લેઆમ પડકારવા માટેનું એક પગલું હતું. છોકરીઓને સૌથી વધુ તેમના દેખાવ પરથી જજ કરવામાં આવે છે. તેના વાળ સહિત વાળની ​​​​લંબાઈથી તેના રંગ સુધી ચોક્કસ અપેક્ષાઓ રાખવામાં આવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દરેક છોકરી તેના પર બંધ બેસે છે. જો કે, નિયતિએ પોતાનો આત્મવિશ્વાસ બતાવીને આ પરિમાણોનો ત્યાગ કર્યો અને તેણી જેવી છે તેવી કન્યા તરીકે બહાર આવી. આ એક પગલું છે જે ચોક્કસપણે પ્રશંસાને પાત્ર છે.

4 / 6
દિલીપ જોશીની 27 વર્ષની પુત્રી નિયતિના લગ્ન યશોવર્ધન મિશ્રા સાથે થયા છે. યશોવર્ધનના પિતા અશોક મિશ્રા જાણીતા લેખક છે. નિયતિ અને યશે 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં લગ્ન કર્યા હતા. નિયતિ ખૂબ જ પ્રતિભાશાળી અને સારી રીતે શિક્ષિત છે. તેમણે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન, લંડનથી પબ્લિશિંગમાં માસ્ટર્સ ડિગ્રી અને અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

5 / 6
લગ્નની તસવીરો પોસ્ટ કરતા દિલીપ જોશીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “તમે ગીતો, ફિલ્મોમાંથી લાગણીઓ ઉછીના લઈ શકો છો પરંતુ જ્યારે આ બધું ખરેખર થાય છે ત્યારે અનુભવ અજોડ હોય છે.” મારી નાની પુત્રી નિયતિ અને યશોવર્ધનને શુભકામનાઓ. દિલીપ જોશીનો અંગ્રેજીમાં આ મેસેજ જોઈને તેના ચાહકોએ પણ મજા માણી હતી.

6 / 6
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ

જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા

ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર

સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા

આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય

g clip-path="url(#clip0_868_265)">