Chandni Song: સચેત અને પરપંરાનુ નવુ હિન્દી આલ્બમ Song ‘ચાંદની’ થયુ રિલીઝ, જુઓ Lyrics અને Video

|

Aug 09, 2023 | 3:49 PM

સચેત પરપંરાનુ નવુ ગીત ચાંદની રિલીઝ થયુ છે જે સોંગમાં ખુદ સચેત અને પરપંરાને બતાવામાં આવ્યા છે. ત્યારે આ ગીતના લિરિક્સ અને વીડિયો તમે અહીં જોઈ શકો છો

Chandni Song: સચેત અને પરપંરાનુ નવુ હિન્દી આલ્બમ Song ચાંદની થયુ રિલીઝ, જુઓ Lyrics અને Video
Sachet parampara new hindi album song

Follow us on

Sachet Parampara Songs: સાચેત-પરંપરા દ્વારા ગવાયેલુ લેટેસ્ટ સોંગ ચાંદ રિલીઝ થયુ છે. ચાંદની ગીતના એકદમ નવું હિન્દી આલ્બમ સોંગ છે જે આ ગીતમાં સાચેત અનેે પરંપરા ગાયક અને કાસ્ટ તરીકે પણ છે અને આ નવીનતમ ગીત સાચેત ટંડન, પરમપરા ટંડનને લવ કપલ તરીકે બતાવ્યા છે. ચાંદની ગીતના બોલ જાની દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત બી પ્રાક દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન આદિલ શેખે કર્યું છે.

(Video Credit: T-Series)

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

Chandni Song Lyrics:

યે આસમાન
તેરે પૈરોં મેં હૈ
તુ મેરી જાન
મેરે ખૈરોં મેં હૈ

તેરા રંગ હૈ લાલ
ઢલતે સૂરજ કા જૈસે
ઇતના ખુબસુરત કોયી
લગતા હૈ કૈસે

આજા મેં બતાઉ તુઝે ક્યા રખ્ખા
મૈને તેરા નામ નશા રખ્ખા
હો જબ જબ બોલે મુઝે લગતા હૈ યુન
જૈસે કોય ગાયે રાગની

હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે
જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની
હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે
જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની

ચાહે પાગલ દિવાના આવારા હૈ તુ
પર મેરા મેરી જા સહારા હૈ તુ
હાયે તેરી નજર કી
હાયે મારી હૂં મેં
ઔર મેરે હોતોં કા મારા હૈ તુ

દિલ કરે મેરા કે
ઐસા બન જાયે મંઝર
તુઝકો ચૂમના હૈ
યાર સમંદર કે અંદર

આજા રોજ આયા કર સીખા કરે
સમંદર કે પાની કો મીઠા કરીને
તેરે હોતોં કી લાલી કો લેકે સનમ
ગાલોં પે લગયે ચાંદની

હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે
જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની
હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે
જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની

હાયે કૈસી તેરી નજર પડી
યે હો ગયા હૈ ક્યા
બન ગયા હૂં શાયર મેં
શાયર નહિ થા

હો ચલ મેરા હાથ ફડ યાર ચલીયે
આજા આજા બાદલા તોં પાર ચલીયે
ઓહ બત્તિયાં બુઝા દિયાં ચન્ના દિયાં ને
એક દૂજે ઈત્તે જિસ્માન નુ ઔર જલિયે

જબ એક દૂજે કો હમ દોનો
નજરોં સે ખાયેંગે
જલને વાલે લોગ જાની
ઔર જલાયેંગે

લોકન દીયાં નજર ને કાલિયાં ને
દૂર દૂર કર દેન વાલિયાં વે
જાની જાની જાની જાની તુઝે
તભી લોગોં સે છુપાયે ચાંદની

હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે
જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની
હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે
જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article