Beauty in black: શ્વેતા તિવારીનો ગ્લેમરસ અવતાર, નવી અભિનેત્રીઓને પણ શરમાવે એવી છે ફીટ શ્વેતા

અભિનેત્રી શ્વેતા તિવારીએ 40 ની ઉંમરે પણ એવી તસ્વીરો શેર કરી છે જેને જોઇને નવી અભિનેત્રીઓ પણ ટેન્શનમાં આવી જાય. આ ઉંમરે પણ અભિનેત્રી એકદમ ફીટ એન્ડ બોલ્ડ લાગી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:48 AM
લાખો લોકો સોશિયલ મીડિયા પર ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીને ફોલો કરે છે. આજે પણ ફેન્સ તેને ટીવીની વહુ તરીકે ઓળખે છે. શ્વેતા આજકાલ પોતાના બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરતી રહે છે.

1 / 6
શ્વેતાનો ગ્લેમરસ અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તે ફેન્સ માટે ફોટા શેર કરતી રહે છે, જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

2 / 6
શ્વેતાએ તાજેતરમાં ​​બ્લેક કલરના ડ્રેસમાં બોલ્ડ તસ્વીરો શેર કરી છે. જે વાયરલ થઈ છે. સેલેબ્સ તેમજ ફેન્સ આ ફોટા પર કોમેન્ટ કરી રહ્યા છે.

3 / 6
2 લાખથી વધુ લોકોએ શ્વેતાની આ તસવીરોને પસંદ કરી છે. અભિનેતા અશ્મિત પટેલે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. તે જ સમયે એક ચાહકે લખ્યું - હું તમારા જેવી બનવા માંગુ છું.

4 / 6
40 ની ઉંમરે પણ અભિનેત્રી એકદમ ફીટ એન્ડ બોલ્ડ જોવા મળી રહી છે.

5 / 6
આ દિવસોમાં શ્વેતા તિવારી સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11 માં શાનદાર સ્ટંટ કરતી જોવા મળે છે.

6 / 6
Follow Us:
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

g clip-path="url(#clip0_868_265)">