TV9 GUJARATI | Edited By: Hiren Buddhdev
Sep 07, 2021 | 4:53 PM
સુહાના ખાન ( Suhana Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.
સુહાનાએ તાજેતરમાં જ તેના એપાર્ટમેન્ટમાંથી એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાની પીઠ બતાવીને સુતેલી છે.
સુહાના ખાન હાલમાં ન્યૂયોર્કમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરી રહી છે.
સુહાના કોલેજ પછી મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે પાર્ટીની તસ્વીરો શેર કરતી રહે છે.
તમને જણાવી દઈએ કે સુહાનાને અભિનયનો શોખ છે અને તે બોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
શાહરુખે કહ્યું હતું કે જો સુહાના ફિલ્મોમાં આવશે તો તે તેને સંપૂર્ણ રીતે સપોર્ટ કરશે.
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748