બોલિવુડ સ્ટાર્સના ફરી જામનગરમાં અંબાણી પરિવારને ત્યાં ધામા,આ વખત સેલિબ્રેશન છે ખાસ, જુઓ વીડિયો

બોલિવુડ સ્ટાર સલમાન ખાન સોમવારની રાત્રે જામનગર એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. ફરી એક વખત જામનગરમાં મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સામેલ થવા માટે સેલિબ્રિટીસ જામનગર પહોંચી ગયા છે. સલમાન ખાન સિવાય અનેક બોલિવુડ સેલિબ્રિટી અનંત અંબાણીના જન્મદિવસ માટે જામનગરમાં પહોંચી રહ્યા છે.

બોલિવુડ સ્ટાર્સના ફરી જામનગરમાં અંબાણી પરિવારને ત્યાં ધામા,આ વખત સેલિબ્રેશન છે ખાસ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Apr 09, 2024 | 12:07 PM

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન સોમવારના રોજ મોડી રાત્રે મુંબઈથી જામનગર પહોંચી ગયો છે. જામનગરમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થશે. સલમાન ખાનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારબાદ જામનગર એરપોર્ટ પર પણ સલમાન ખાન જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાન કાળા રંગના ટી-શર્ટ અને બ્લુ ડેનિમ પહેરેલો જોવા મળી રહ્યો છે.

ઉનાળામાં 1 મિનિટથી ઓછા સમયમાં બનાવો લીંબુ શરબત, જાણી લો સરળ રીત
સો બ્યુટીફુલ.. દીપિકા પદુકોણે ફ્લોન્ટ કર્યો ક્યૂટ બેબી બમ્પ, જુઓ તસવીરો
જલદી વજન ઘટાડવા ઘઉંને બદલે ખાવ આ 5 અનાજમાંથી બનેલી રોટલી
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
અચાનક આગ લાગવાની ઘટના બને તો શું કરશો? જાણો આગથી બચવાની ટિપ્સ
અંબાણીથી લઈને ગોદરેજ સુધી દેશના અમીર લોકો પીવે છે આ બ્રાન્ડનું દૂધ

અનંત અંબાણીના જન્મદિવસનું સેલિબ્રેશન જામનગરમાં

સલમાન ખાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ જોવા મળી રહ્યો છે. સલમાન ખાન સિવાય ઓરી પણ જામનગર પહોંચી ગયો છે.અનંત અંબાણીના જન્મદિવસનું સેલિબ્રેશન જામનગરમાં થશે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી જાહન્વી કપુર પણ તેના બોયફ્રેન્ડની સાથે અનંત અંબાણીના બર્થ ડે પાર્ટીમાં આવી શકે છે.તમને જણાવી દઈએ કે, રિયાલન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા 10 એપ્રિલના રોજ 29ના રોજ જન્મદિવસ ખુબ શાનદાર રીતે ઉજવવામાં આવશે.

બોલિવુડ સ્ટારે જામનગરમાં ધામા નાંખ્યા

આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં 3 દિવસ સુધી પ્રી વેડિંગ સેલિબ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેલિબ્રેશનમાં બોલિવુડથી લઈ હોલિવુડ સુધીના સ્ટાર તેમજ બિઝનેસમેન, નેતા અને રમત-ગમતના દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ થયા હતા.ફરી એક વખત 10 એપ્રિલના રોજ અનંત અંબાણીના જન્મદિવસ સમારોહનું મોટું આયોજન જોવા મળી શકે છે. 2 દિવસ પહેલા જ બોલિવુડ સ્ટારે જામનગરમાં ધામા નાંખ્યા છે.

અનંત અંબાણી અને રાધિકાને પ્રી વેડિંગમાં મોંઘી ગિફટો પણ મળી હતી. રિપોર્ટ્સ અનુસાર શાહરૂખે રાધિકા-અનંતને એક મોંઘી કાર મર્સિડીઝ બેન્ઝ 300 SLR ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 5 કરોડ રૂપિયા છે. અન્ય એક અહેવાલ મુજબ સલમાન ખાને અનંતને કસ્ટમાઈઝ્ડ ઘડિયાળ આપી છે અને રાધિકાને હીરાની બુટ્ટી છે.

આ પણ વાંચો : બોક્સ ઓફિસ પર આવી રહી છે 350 કરોડમાં બનેલી ફિલ્મ, 5 બોલિવુડ સ્ટારનો જોવા મળશે જલવો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
g clip-path="url(#clip0_868_265)">