હું અને ઐશ્વર્યા છૂટાછેડા લઇ રહ્યા છીએ ! અભિષેક બચ્ચનનો આ વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જાણો શું છે હકીકત

અભિષેક અને ઐશ્વર્યા જાહેરમાં સાથે જોવા મળતા નથી, જેના કારણે લોકો માની રહ્યા છે કે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. જો કે આ દરમિયાન વાયરલ થયેલા એક વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે.

હું અને ઐશ્વર્યા છૂટાછેડા લઇ રહ્યા છીએ ! અભિષેક બચ્ચનનો આ વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જાણો શું છે હકીકત
Abhishek Bachchan, Aishwarya Rai Bachchan
Follow Us:
| Updated on: Aug 10, 2024 | 6:55 PM

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં પોતાના અંગત સંબંધોને લઈને ચર્ચામાં છે. અનંત અંબાણીના લગ્ન બાદ હવે પેરિસ ઓલિમ્પિકની તસવીરો સામે આવ્યા બાદ બંને વચ્ચે અણબનાવની અફવાઓ તેજ થઈ ગઈ છે. અભિષેક અને ઐશ્વર્યા જાહેરમાં સાથે જોવા મળતા નથી, જેના કારણે લોકો માની રહ્યા છે કે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. જો કે આ દરમિયાન વાયરલ થયેલા એક વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં અભિષેક કથિત રીતે કહેતો સંભળાયો છે કે તે ઐશ્વર્યાથી છૂટાછેડા લઈ રહ્યો છે.

વિડીયોમાં છૂટાછેડા વિશે વાત કરી

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ડીપફેક કહેવામાં આવી રહ્યો છે. જે AI ટૂલ્સ દ્વારા અભિષેકના વીડિયો સાથે અવાજને સિંક કરીને બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં અભિષેકને એવું કહેતા સાંભળવા મળે છે કે ઐશ્વર્યા અને મેં આ જુલાઈમાં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. તેઓ આરાધ્યા માટે આ કરી રહ્યા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયથી છૂટાછેડાની જાહેરાત કરી રહ્યો છે. વીડિયોમાં અભિનેતા કહેતો જોવા મળી રહ્યો છે, ‘આ જુલાઈમાં ઐશ્વર્યા અને મેં અમારા છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.’

યુઝર્સે લીધા આડે હાથ

જોકે, વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે તે નકલી છે અને તેને AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવ્યો છે. વીડિયો અને અવાજો મેળ ખાતા નથી. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આવી અફવા ફેલાવનારાઓની આકરી ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકોએ આવા લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">