Year Ender 2024 most search words : વર્ષ 2024માં આ સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો, જાણીને તમને થશે આશ્ચર્ય

Most asked questions in the year 2024 : ગૂગલે 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આવો ચાલો જાણીએ કે આ વર્ષે ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા પ્રશ્નો કયા હતા.

Year Ender 2024 most search words : વર્ષ 2024માં આ સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો, જાણીને તમને થશે આશ્ચર્ય
most asked questions in the year 2024
Follow Us:
| Updated on: Dec 11, 2024 | 2:01 PM

Most asked questions in the year 2024 : ગૂગલે 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં એ વાત સામે આવી છે કે આ વર્ષે ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. વર્ષ 2024માં આવા ઘણા key words હતા, જેની સૌથી વધુ ચર્ચા થઈ હતી. આ લિસ્ટમાં લોકોએ All Eyes on Rafah, ક્રિકેટર વિરાટ કોહલીના પુત્ર અકાયનો અર્થ, તવાયફનો અર્થ, મોયે મોયેનો અર્થ વગેરે માટે ખૂબ સર્ચ કર્યું. સોશિયલ મીડિયા પર પણ આ key words પર ઘણી ચર્ચા થઈ હતી. ગૂગલે હવે આવા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે જેની વર્ષ 2024માં સૌથી વધુ ચર્ચા થશે.

2024માં ગૂગલને પૂછવામાં આવ્યા હતા આ પ્રશ્નો

  • ઓલ આઈઝ ઓન રાફાહ નો અર્થ
  • અકાયનો અર્થ
  • આજનું રાશિફળ તારીખ : 19-01-2025
    Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
    ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
    શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
    મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
    આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
  • સર્વાઈકલ કેન્સરનો અર્થ
  • તવાયફનો અર્થ
  • ડિમ્યૂરનો અર્થ
  • પૂકીનો અર્થ
  • સ્ટૈમ્પિડનો અર્થ
  • મોયે મોયેનો અર્થ
  • કોનસેક્રેશનનો અર્થ
  • ગુડ ફ્રાઈડેનો અર્થ

આ સ્થળોની પણ સર્ચ કરવામાં આવ્યા હતા

આ ઉપરાંત લોકોએ તેમની આસપાસના સ્થળોની પણ વિસ્તૃત શોધખોળ કરી હતી. બેસ્ટ બેકરી Near me , ટ્રેન્ડી કાફે Near me, નજીકના રામ મંદિર અને એર ક્વોલિટી ઈન્ડેક્સ Near me, હનુમાન મૂવી Near me, શિવ મંદિર Near me પણ સામેલ હતા.

2024 માં મારી નજીકના સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો (Near me)

  1. એયર ક્વાલિટી ઈન્ડેક્સ (AQI) Near me
  2. ઓણમ સાધ્યા Near me
  3. રામ મંદિર Near me
  4. સ્પોર્ટ્સ બાર Near me
  5. બેસ્ટ બેકરી Near me
  6. ટ્રેન્ડી કાફે Near me
  7. પોલિયોની દવા Near me
  8. શિવ મંદિર Near me
  9. બેસ્ટ કોફી Near me
  10. હનુમાન મૂવી Near me

2024માં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા લોકો

  • વિનેશ ફોગાટ
  • નીતિશ કુમાર
  • ચિરાગ પાસવાન
  • હાર્દિક પંડ્યા
  • પવન કલ્યાણ
  • શશાંક સિંહ
  • પૂનમ પાંડે
  • રાધિકા મર્ચન્ટ
  • અભિષેક શર્મા
  • લક્ષ્ય સેન

g clip-path="url(#clip0_868_265)">