AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમોસમી વરસાદના કારણે જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી, જાણો વિગતો

કમોસમી વરસાદને કારણે એક તરફ ખેડૂતો હેરાન થઇ ગયા છે. તો બીજી તરફ ઘણા માર્કેટ યાર્ડમાં પાણી ભરવાથી પાક પણ પલળી ગયા છે. ઘણા ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે.

કમોસમી વરસાદના કારણે જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી, જાણો વિગતો
Unseasonal Rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 3:22 PM
Share

રાજ્યમાં કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે એક તરફ ખેડૂતો હેરાન થઇ ગયા છે. તો બીજી તરફ ઘણા માર્કેટ યાર્ડમાં (Market Yard) પાણી ભરવાથી પાક પણ પલળી ગયા છે. ઘણા ખેડૂતોના (Farmers) ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં ખેડૂતોના જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી છે.

ચણા 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. 3. ચણાના ઉભા પાકમાાં પાનના સુકારાના નિયાંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.

કપાસ 1. કપાસની વીણી કરી લેવી. 2. વરસાદી સમય દરમિયાન પિયત આપવું નહી.

જીરા /ધાણા 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. 3. ઉભા પાકમાં પાનના સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.

ઘઉં 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.

દિવેલા 1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. 3. ગળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધે તો સ્પીનોસાદ ૩ મી.લી./૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો.

લસણ 1. લસણમાં પાનનો પીળિયો રોગ આવે નહી તે માટે ક્લોરોથેલીનીલ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો. 2. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું. 3. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.

મરચી 1. પરીપક્વ મરચામાં કોહવારો (કાલવ્રણ) રોગનો ઉપદ્રવ વધે નહી તે માટે ક્લોરોથેલીનીલ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો. 2. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન

આ પણ વાંચો : આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">