Vadodara: ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ, બે કલાકની જહેમત બાદ પણ તબીબો સેમ્પલ લેવામાં ફેઇલ

Gotri Rape Case: વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ જતાં હવે અશોક જૈનને પોટેન્સી ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવશે

Vadodara: ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ, બે કલાકની જહેમત બાદ પણ તબીબો સેમ્પલ લેવામાં ફેઇલ
Vadodara Gotri Rape Case: Ashok Jain File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 12:49 PM

Vadodara: વડોદરાના ચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસ (Gotri Rape Case) માં મુખ્ય આરોપી અશોક જૈન (Ashok Jain)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદમાં તેના વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ (શારીરક ક્ષમતા ટેસ્ટ) કરવામાં આવ્યો હતો. જોકે, વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના ઇચ્છિત નમૂના લઈ શકાયા ન હતા.

આપને  જણાવી દઈએ કે વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ જતાં હવે તેને ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે DNA માટે જરૂરી લોહીના નમૂના લઈ લેવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા છે. તેમના હજુ વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વડોદરાના(Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ બાદ એક વધુ ધરપકડ કરી છે. જેમાં કથિત રીતે પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેની બાદ પોલીસ તેની સતત શોધી રહી હતી. જેની બાદ પોલીસે અનેક ટીમો બનાવીને શોધખોળ આરંભી હતી.

વડોદરાના(Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ બાદ એક વધુ ધરપકડ કરી છે. જેમાં કથિત રીતે પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.

અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેની બાદ પોલીસ તેની સતત શોધી રહી હતી. જેની બાદ પોલીસે અનેક ટીમો બનાવીને શોધખોળ આરંભી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે આજે પાલીતાણાથી ગોત્રી રેપ કેસના આરોપી અશોક જૈનની ધરપકડ કરી હતી. તેને ત્યાંથી વડોદરા લાવવામાં આવ્યો હતો.

વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસમાં પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીને હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં દબોચી લીધો હતો.

આ પણ વાંચો: Jammu Kashmir: 1990ની માફક જ પ્રિ પ્લાન હત્યાથી સરકાર ચોંકી ઉઠી, અમિત શાહ આવ્યા એકશનમાં, નિષ્ણાતોની ટીમને મોકલી શ્રીનગર

આ પણ વાંચો: પહેલા નોરતે નાની બહેનનું અવસાન, સામે માતાજીની માંડવી સજાવવાની જવાબદારી, આ બે ભાઈઓની વાત તમને રડાવી દેશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">