Covid Vaccination : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે

દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

Covid Vaccination : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે
FILE PHOTO
Follow Us:
| Updated on: May 28, 2021 | 7:03 PM

Covid Vaccination : દેશમાં કોરોના વિરૂદ્ધ લડાઈમાં રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય જેથી કરીને રસી લેનારા લોકો કરોના સામે લડવા સક્ષમ બને અને ઓછા લોકો કોરોના સંક્રમિત બને. દેશમાં તમામ લોકોનું રસીકરણ ક્યારે પૂરું થશે આ પ્રશ્ન અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) સ્પષ્ટતા કરી છે.

2021 પૂર્ણ થતા બધા લોકોનું રસીકરણ થશે દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ના એક નિવેદન પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વર્ષ 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશમાં 130 કરોડની વસ્તી સામે 3 ટકા લોકોનું જ રસીકરણ થયું છે, આના જવાબમાં પ્રકાશ જાવડેકરે આ સ્પષ્ટતા કરી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કોંગ્રેસ શાસિત રાજ્યો પર કર્યા પ્રહાર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસ શાસિત રાજ્યો પર પ્રહાર કર્યા હતા.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે જો રાહુલ ગાંધી કોરોના રસીકારણ અંગે ચિંતિત છે તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ ધ્યાન આપવું જોઈએ જ્યાં મોટી ખામીઓ છે. કોંગ્રેસ શાસિત રાજ્યો 1 મેથી આપેલ વેક્સીન લઇ રહ્યા નથી, જેનો ઉપયોગ 18 થી 44 વર્ષની વયના લોકોના રસીકરણ માટે કરવામાં આવનાર છે.

ડીસેમ્બર 2021 સુધીમાં 216 કરોડ ડોઝનું ઉત્પાદન કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં કોરોના રસીકરણ (Covid Vaccination) અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપ મુજબ આ વર્ષના અંત સુધીમાં દેશમાં કોરોના રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં દેશની તમામ પુખ્ત વયની વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવશે.

આ પણ વાંચો : MadhyaPradesh : રાજકારણ કરવા જતા KamalNath કરી બેઠા દેશનું જ અપમાન, જાણો સમગ્ર ઘટના

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">